________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩ ) ભીરી તથા નાગરવેલના પાનના વિલા ચડાવવા એ પણ નુકસાન કારક છે. એ વાવેતરમાં ખુલ્લી જગ્યા રહે તેમાં મકાઈ ચણું વિગેરે મેલ પણ કરવા જોઈએ નહીં. એમાં સોપારીનાં ઝાડનું વાવેતર ઘણું સારું થાય છે. તેમજ એમાં સુરણ, હળદર ને એરારૂટ પણ થઈ શકે છે. - નારિઓળનાં ઝાડને ભમરા, ઘે, ઉંદર છાપાં વિગેરે ઘણું નુકસાન કરે છે માટે તેની સંભાળ રાખવી જોઈએ.
નારિઓળીનાં ઝાડ આશરે ૧૫૦ વર્ષ સુધી જીવે છે. તેમાં તેને ૭પ વર્ષ સુધી સારે ફાલ આવે છે તે પછી ફાલ કમતી આવતે જાય છે
આંબા. MANGO. (N. 0. Anacardiaccæ.) આંબાના ઝાડ ઉષ્ણ દેશમાં થાય છે. હિંદુસ્થાનમાં જેટલાં આંબાનાં ઝાડ છે, તેટલાં બીજા કોઈ દેશમાં નથી. આ પણ દેશમાં કેટલાએક પ્રાંતમાં તે આંબાનાં ઝાડ જંગલોમાં અને ડુંગર ઉપર પણ જોવામાં આવે છે. પણ તેને ફળ સારાં આવતાં નથી. સારાં આંબાનાં ઝાડ કરવા માટે ઊંચી જાતની જમીન જોઈએ. નદીના કાંઠાની કાંપવાળી જમીનમાં જેવાં - બાનાં ઝાડ થાય છે તેવાં બીજી કઈ જમીનમાં થતાં નથી.
આ દેશમાં આંબાનાં ઘણું ખરાં ઝાડ ગલીથી ઉગેલાં હોય છે. તેથી તેમાં સ્વાદ જુદી જુદી જાતને હોય છે અને તેથી તેની જાતે પણ ઘણું જ છે. પિર્તુગીસ લેકેએ થોડા સઈક પહેલાં મુંબઈ અને ગોમતકમાં ઘણું ઉમદી જાતનાં આંબાનાં ઝાડ દાખલ કર્યો છે અને જે જે ગૃહરથે તે દાખલ કર્યા
For Private and Personal Use Only