________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) દરેક નાહાનાં કુંડાને તળિયે એક નાહાનું છેદ આશરે અર્ધ ઇન્ચ વ્યાસનું પાણીના નિકાસ માટે હોવું જોઈએ. મેટા કુંડામાં વધુ છેદ રાખવા જોઈએ. નાંદ જેવાં મોટાં કુંડાં હેય છે, તેનાં તળિયાં બાટલીના તળિયા જેવાં વચમાં ઉપડતાં હેવાં જોઈએ. અને તેમાં પાણીના નિકાસ માટે તળિયાના ઉપડેલ ભાગને ફરતાં ત્રણ વિંધ રાખવા જોઈએ.
આપણા દેશમાં હજી સુધી બગીચાનાં કુંડાં માટે ચેકસ ભાપ મુકરર થયેલ નથી, પણ વિલાયતમાં બગીચાનાં કુંડાં ઘણું કરીને ઠરેલ માપના જ કરે છે. અને તે દરેક જાતનાં કુંડાને તેના કદ મુજબ જુદાં જુદાં નામ છે
આ દેશમાં પણ એ મુજબ એક જાતનાં કુંડાં દાખલ કરવામાં આવે તે સગવડ અને ફાયદે થવાને એમ જાણી વિલાયતમાં સાધારણ ઉપયોગમાં જે કુંડાં છે તેનાં નામ તથા માપ આ નિચે આપ્યાં છે. બ્લિસ—એ સર્વથી નાહાનાં હોય છે, આશરે અઢી ઈન્ચ
ઉડાં અને માંથે તેટલાં જ પિહોળાસિટીજ-૩ ઇન્ય ઉડાં અને માથે તેટલાં જ પહોળાં. ફેરટીએસ-૪ ઇન્ચ ઉડાં અને માથે તેટલાં જ પહેળાં. થરટીટુજ–પ ઇન્ચ ઉડાં અને મથાળે તેટલાંજ પહેલાં. કેન્ટીફેરસ-રે અન્ય ઉડાં અને મથાળે તેટલાં જ પહોળાં. સીકીન–૮ ઇન્ય ઉડાં અને મથાળે તેટલાં જ પિહોળાં. કેલવજ–– ઈન્ય ઉડાં અને મથાળે તેટલાં જ પિળાં. એટજ–– ઇન્ચ ઉડાં અને મથાળે તેટલાં જ પહોળાં. સીકસજ–૧૦ ઇન્ય ઉડાં અને મથાળે તેટલાં જ પોહળાં.
For Private and Personal Use Only