________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ શુ કરે ?
पण्णसम्मते सया जये
समताधम्ममुदाहरे मुणी । सुहुमे उ सया अलूसए
णो कुजे णो माणि माहणे ॥
સૂત્રતા
મ. ૨, ૩, ૨, ૪, ૬
બુદ્ધિશાળી મનુષ્ય ( સાધુ ) હમેશાં (શત્રુઓને) છતે અને સમતાપૂર્વક ધર્મને પ્રકાશ કરે, સૂક્ષમતાપૂર્વક આત્મભાવને જુએ, ન કેઈના ઉપર ક્રોધ કરે અને ન કેઈ પ્રકારનું અભિમાન કરે.
For Private And Personal Use Only