________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચારી શું કરે?
हत्थपायपडिच्छिन्नं
कन्ननासविगप्पिअं। अवि वाससई नारिं बंभयारी विवजए॥
दशवकालिक अ. ८, गा. ५५
જેના હાથ-પગ કપાયેલા હોય, કાન-નાક વિકૃત થઈ ગયાં હોય, એવી સો વર્ષની વૃદ્ધા સ્ત્રીને સંસર્ગ પણ બ્રહ્મચારી ત્યાગે.
ઉT
: :
: : :
For Private And Personal Use Only