________________
Shri Mahavir Jain Aradhana Kendra
શત્રના ય
www.kobatirth.org
एगे जिए जिया पंच पंच जिए जिया दस !
दसहा उ जिणित्ता णं सव्वसत्तू जिणाम हं ||
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તરાધ્યયન સ્ત્ર. ૨૩, ૫. ફ્
પ
એકને (મનને) જીતવાથી પાંચને (ચાર કષાય સાથે) જીતાય છે, અને પાંચને જીતતાં દસને, ( મન, કષાય, ઇન્દ્રિયને ) અને દર્શને જીતીને સર્વ શત્રુઓને જીતું છું. ( એમ ગૌતમસ્વામી કહે છે.)
E
પ
For Private And Personal Use Only