________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું પ્રાધાન્ય.
...............,
अप्पा कत्ता विकत्ता य
दुहाण य सुहाण य । अप्पा मित्तममिदं च
दुष्पट्टिय सुपट्टिओ ॥
ઉત્તરાખ્યાન શ્ર. ૨૦, ૫.
અને દુઃખને કર્તા (ઉત્પન્ન કરનારેઅને નાશ કરનાર આત્મા છે. ઈન્દ્રિયોને નહિ વશ થએલો આત્મા પિતાને મિત્ર છે અને ઈન્દ્રિયોને આધીન થયેલ આત્મા શત્રુ છે.
પE
- -
- -
For Private And Personal Use Only