________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય-જીવનની અસ્થિરતા.
कुसग्गे जह उसबिंदुए
थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुयाण जीवियं
समयं गोयम ! मा पमायए.॥
૩rશ્ચચન મ. ૧૦, . ૨
કુશાગ્ર પર રહેલું એસનું-ઝાકળનું બિંદુ ડું જ ટકી રહે છે, આવું જ મનુષ્યનું જીવન છે; માટે હે ગૌતમ! જરા પણ પ્રમાદ કરીશ નહિં.
: : ૧૦૫
:
For Private And Personal Use Only