________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક-અનેક દ્રવ્ય
धम्मो अहम्मो आगासं
दव्वं इकिकमाहिये । अणंताणि य दव्वाणि
कालो पुग्गल अंतवो ॥
ઉત્તરાચન મ. ૨૮, p. ૮
ધમ, અધર્મ, આકાશ એને એક એક એક દ્રવ્ય કહ્યું છે, જ્યારે કાલ, પુદ્ગલ અને જીવ–એ અનન્ત દ્રવ્ય કહ્યાં છે.
For Private And Personal Use Only