________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
૩૩
છેવટની માંગણી.
(૩૩) प्राप्तस्त्वं बहुभिः शुभौस्त्रिजगतश्चूडामणिदेवता,
निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः। तन्नातः परमस्ति वस्तु किमपि स्वामिन् ! यदभ्यर्थये, किन्तु त्वचनादरः प्रतिभवं स्ताद्वर्धमानो मम
||રૂરૂપા
(ટૂ૪) અનુવાદપામ્યો છું બહુ પુણ્યથી પ્રભુતને રીલોક્યના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે મને, એથી ઉત્તમ વસ્તુ કેઈન ગણું જેની કરૂં માગણી, માગું આદરવૃદ્ધિ તોય તુજમાં એ હાર્દની લાગણી
(શાર્દૂલ) ૩૩ ભાવાર્થ –
હે જિનેશ્વર ! આપ સમાં ત્રણ જગતના સ્વામી મને દેવ મળ્યા છે. શ્રી હેમચન્દ્રસૂરિજી જેવા મોક્ષના વળાવા ગુરુ મળ્યા છે, હવે મારે ખામી શી છે? બેટ કઈ છે? મારે હવે બીજું આપની સ્તુતિ કરીને આપની પાસે માંગવા જેવું શું છે કે જેની હું યાચના કરે. મળવા જેવું સર્વ મને મળી ગયું છે તે પણ એક માંગણી કરું કે જ્યાં સુધી મને મેક્ષ ન મળે ત્યાં સુધી ભવભવમાં તમારા વચન પ્રત્યે તમારા આગમ પ્રત્યે મારો અનુરાગઆદર ઉત્તરોત્તર વૃદ્ધિ પામશે. (૩૩)
For Private And Personal Use Only