________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ પ્રા ના
આપના સાથમાં મેાક્ષ જવા માટેનીકળેલા, મને ભવજ‘ગલમાં ક્યાય ચારા લૂટે છે છતાં આપ ગ્રૂપ કેમ છે ?
( ૬ )
भवाटवीलङ्घनसार्थवाहं,
त्वामाश्रितो मुक्तिमहं यियासुः । પાયોનિન ! જીવમાન,
रत्नत्रयं मे तदुपेक्षसे किम् ? ॥ ६ ॥
અનુવાદ~~~
સસારરૂપ મહાટવીના સાવાહ પ્રભુ તમે, મુક્તિપુરી જાવાતણી ઈચ્છા અતિશય છે મને !! આશ્રય કર્યા તેથી પ્રભા ! તુજ તાય આન્તર-તસ્કા, મુજ રત્નત્રય લૂંટે વિભા ! રક્ષા કરો ! રક્ષા કરો !॥૬॥ ભાવાર્થ
હે પ્રભુ! મેાક્ષનગરમાં જવાની મને તીવ્ર ઇચ્છા છે, પણ ભવજ'ગલ એકલા પસાર કરવુ' કઠિન છે. મારા જાણવામાં આવ્યુ. કે-આપ સાÖવાહની છત્ર છાયામાં આ ભવજ'ગલ પસાર કરી અનેક ભવ્યેાના સાથ મેાક્ષનગહેમાં પહેાચવા પ્રયાણ કરી રહ્યો છે, હું તેમાં આપને આશ્રયીને ચાહ્યા છુ’ છતા હૈ જિન ! કષાય ચૈારા મારા ધન- સર્વસ્વ સમા જ્ઞાનદર્શન- ચરિત્ર એ રત્નત્રયીને ધોળે દિવસે લૂંટી રહ્યા છે ને આપ ધ્યાન નથી આપતા એ શુ? વિશ્વાસે ચાલેલાની રક્ષા કરવી એ આપની નૈતિક ફરજ છે. (૬)
For Private And Personal Use Only