________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
38
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) સ્ત્રી પુરુષના ગળામાં હાથ નાખી પ્રેમ કરે. (૧૩) સ્ત્રી પુરુષ પાસે સૂવે અને પ્યાર કરે.
રાત્રે એકાંતમાં સ્ત્રીએ કટાક્ષ તથા હાવભાવપૂર્વક હસીને પતિના મનને પ્રસન્ન કરવું જોઈએ. પછી પુરુષે પ્રેમપૂર્ણાંક સ્ત્રીને અંકમાં બેસાડી તેના સ્તનેનું ધીરે ધીરે મન કરવું જોઈએ તથા ભગપુષ્પ ( ત્રિકોણાકાર ) તે ધીમે ધીમે મસળી લી‘ગને ભગ સાથે રગડવું. આથી સ્ત્રીની રજ છૂટી જશે. પરંતુ પુરુષે ઉતાવળ કરવી નહીં. કામવિહ્વળ મની સ્ત્રી પાતે જ પુરુષને વળગી પડશે. ત્યારે પુરુષે ભગમાં લીંગ પ્રવેશ કરાવવા અને સાથે સાથે સ્તન છાતીનું મન કરતાં જવું. તથા સ્ત્રોની કમર પકડી રતિક્રિડા કરવી.
X
સફળ સભાગ
જીવનને આધાર છે.
સફળ સભાગ એ વિવાહિત સભાગ સાધારણ અને સ્થૂલ કાર્ય નથી. પર ંતુ સૂક્ષ્મ અને અસાધારણ ક્રિયા છે. સ'ભેગ દ્વારા પતિ-પત્નીને માત્ર શારીરિક આન ંદ જ નહી પરંતુ તેને માનસિક સંતોષ અને આત્મિક તૃપ્તિ પણ પ્રદાન કરે છે. જે આને માત્ર શારીરિક ક્રિયા જ સમજે છે તે તેના અસલ આનદ્રથી વાચિત રહે છે.
આ સફળતાને પ્રાપ્ત કરવા માટે સાધના કરવી પડે છે. સભાગની ક્ષણામાં પતિ-પત્ની શારીરિક અને મનસિક રીતે એકરૂપ બની જાય છે અને વિવાહિત જીવનને પ્રેમ મા
For Private and Personal Use Only