________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
સમાગમ પૂર્ણ થયા ખાદ હાથ-મ્હોં ધોઈ ગરમ દૂધ પીવું. સુહાગરાતે સ્ત્રી પર જબરજસ્તી કરવી નહી. તેને ઉત્તેજિત કરવાની ક્રિયાએ કરવા છતાં ઉત્તેજિત ન થાય તે નારાજ ન થવું. મૃદુ ભાષામાં તેના ધમ સમજાવવે, તેમ છતાં સફળતા ન મળે તે ખીજા દિવસે તેની સહેલીએ મારત સમજાવવાની કેશીશ કરવી. તેમાં સફળતા જરૂર મળે છે, કેમ કે પરિણીત સખીએ જ તેને ગુરુશિક્ષા આપવામાં સફળ થયા વગર રહેતી નથી. તેએ પાસે જાત અનુભવના ભડાર હેાય છે.
૧૦.
સભામગૃહ
એડો સ્વચ્છ હવાદાર હાવે જોઈ એ. મનને પ્રફુલ્લિત કરવા માટે સુગ ંધિત ધૂપ વગેરે રાખવા. પલંગ પર મુલાયમ ભરાઉદાર ગાદલું રાખવું. પલ'ગ પાસે નાના ટેબલ પર પીવાનું પાણી, ખાવાને માટે મીઠાઈ, ફળ વગેરે રાખવા તથા મંદ પ્રકાશ રાખવા.
ઓરડાને કુદરતી સૌ'વાળા ચિત્રેથી શણગારવા શેખ હોય તે મહાપુરુષાના ચિત્ર પણ રાખવા.
જે રાત્રે સમાગમ કરવાને હાય તે રાત્રે સ્ત્રી-પુરુષ બન્નેએ સ્નાન કરી સુગ'ષિત દ્રબ્યાને લેપ કરી સ્વ
For Private and Personal Use Only