________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુધર્મ
કન્યાની ઉંમર સેળ વર્ષની થાય છે ત્યારે પ્રાકૃતિક નિયમાનુસાર દર મહીને રુધિર વહે છે. આ સ્થિતિ ત્રણ દિવસ સુધી રહે છે. આ દિવસે માં અલ્પ આહાર કર. શાસ્ત્રીય મત મુજબ સ્ત્રીએ એકાંતમાં રહેવું જોઈએ. એવા પાથરવાનાં સાધને તથા ખાવાપીવા માટેનાં વાસણે અલગ રાખવાં જોઈએ. તથા રાઈ વગેરે કાર્યમાં પ્રવૃત્ત ન થવું જોઈએ.
હાલના આધુનિક જમાનામાં કદાચ આટલું બધું શકય ન બને. બીજુ કાંઈ નહીં તે માસિક દરમિયાન પુરુષના સંગથી દૂર રહેવું જરૂરી છે. અન્યથા આરોગ્યને નુકસાન થાય છે.
પ્રથમ રજોદર્શન અને તેનું ફળ – કામશાસ્ત્રના મતે પ્રથમ વાર સ્ત્રી આઠમ. નેમ, બારશ, તેરસ કે પૂનમના દિવસે
તમતી થાય તે તે સૌભાગ્યશાળી, સંતાનયુક્ત અને સુખી બને છે. બીજ, ત્રીજ, સાતમ, થ, દશમ અને અમાવાસ્યાના દિવસે પ્રથમ દર્શન થાય તે તે મધ્યમ ફળદાયક છે. પઠ, પાંચમ, છઠ્ઠ, અગિયારસના દિવસે તુમતી થનાર વિધવા થાય છે.
પ્રથમ રજોદર્શન રાત્રે થાય તે ઉત્તમ, પ્રાત:કાળે મધ્યમ અને સાયંકાળે થાય તે પતિ સુખ પામતી નથી.
For Private and Personal Use Only