________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિવાળા, "ધ ઉપરની સ્ત્રી (૯) નીશાનેત્રોવાળી સ્ત્રી, (૧૦) જે ગમે ત્યાં રખડતી ફરતી હોય.
સ્ત્રીને અગત્યની સૂચનાઃ
પતિ ઉદાસ હોય ત્યારે તેની સાથે હસીને મીઠી વાત કરવી. સુખ-દુઃખની પૃછા કરવી અને આ રીતે દરેક પ્રકારે પતિને ખુશ કરવા પ્રયત્ન કરે.
પતિ સામે જુએ ત્યારે વાળને અદાથી આગળ લાવી -તીરછી નજરે તેની સામે જેવું. જેથી પુરુષ એક પ્રકારની ઉોજનામાં આવી જાય છે અને ઉદાસીનતાને ભણતર "ભૂલી જાય છે.
૬. કેવી કન્યા સાથે લગ્ન કરવું જોઈએ?
આ પ્રકરણમાં કન્યાના ગુણ-અવગુણની ચર્ચા કરતાં પહેલાં વિવાહને યોગ્ય તેની વયસંબંધી પણ જરા વિચાર કરી લઈશું.
પુરુષ કરતાં શી શીધ્ર પુખ્ત બને છે. આપણે દેશ -ગરમ છે. તેથી અહીં ચૌદ કે પંદરમા વર્ષે છોકરી ઘણે ભાગે રજ:સ્વલા બને છે. તેમજ સોળ વર્ષ સુધીમાં (સેળ વર્ષની ઉંમરે પહોંચતાં) તે રજ પરીપકવ થઈ સર્વ ધાતુ પરિપુષ્ટ
For Private and Personal Use Only