________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરજીભાઈ એમ. શાહનું સ્પે. સંપાદન જીવનનું વૈજ્ઞાનિક સ્વરૂપ
મૂલ્ય રૂ. ૧૮-૦૦ આપે જીવનને વૈજ્ઞાનિક રીતે સમજવા આ પુસ્તક ખરીદીને વાંચવું જ રહ્યું કારણ કે આ પુસ્તક આપને જીવન વિષે વિચારવાના એવા નવા વિચારે પ્રદાન કરશે કે જે આપે ક્યારેય વિચાર્યા જ ન હોય. વિશેષ તે આપ આપના મિત્રોને આ પુસ્તક ખરીદવાને આગ્રહ જ સેવશે કે જેથી આપના મિત્રો આ પુસ્તકના જ્ઞાનથી વંચિત ન રહી જાય. આ છે મનુષ્યનું પંચેન્દ્રિયજન્ય મૃત્યુ
મૂલ્ય રૂ. ૩-૦૦ માત્ર મનુષ્ય મૃત્યુ પામ્યા વગર જ અહીં નવી સુષ્ટિની ઝાંખી કઈ રીતે મેળવી શકે તે વૈજ્ઞાનિક રીતે અસરકારક સમજાવતું ભુતપ્રેતની સૃષ્ટિના ઉલ્લેખ વગરની આ પહેલી જ પુસ્તીકા છે. આ પુસ્તીકા વાંચ્યા પછી આપ મૃત્યુના હરમાંથી પણ બચી જશે એવી શક્તિ પ્રદાન કરતી આ પુસ્તિકા આપ જરૂર વસાવે અને મિત્રોને પણ આ પુસ્તિકા વસાવવાની ભલામણ કરે. જોતિષ દર્પણ
મૂલ્ય રૂ. ૨૦-૦૦ આ માહિતીસભર પુસ્તક દરેકને તેમજ તિષી. એને માર્ગદર્શકરૂપ બની રહેશે. તેમજ તેમાં આવેલા મંત્રો વિધી સાથે આપેલા છે.
For Private and Personal Use Only