________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાને એકબીજાના મનમાં કલેશના બીજ વવાય છે.
હિમાલય અને વિધ્યાચલ વચ્ચેની ભૂમિને મધ્ય દેશ કહે છે. અહીંની સ્ત્રીઓ અધિક પવિત્ર અને સાત્વિક હેય છે. તેઓ નખક્ષત, દંતક્ષત અને ચુંબનને પસંદ કરતી નથી.
મગધ દેશની સ્ત્રીને સવભાવ મધ્યપ્રદેશની સ્ત્રી જે જ હોય છે. વિશેષતા એ છે કે આ દેશની સ્ત્રીને ઉભા ઊભા સમાગમ કરવામાં વિશેષ આનંદ આવે છે.
ઉજજૈન દેશની સ્ત્રીને સ્વભાવ ઉપર જણાવેલ સ્ત્રીને જે જ છે. વિશેષ તેને ચિત્રને ઘણે શેખ હોય છે.
માળવા દેશની સ્ત્રી આલિંગન, ચુંબન, દંતક્ષત, નખસત, એઠચુંબનમાં મધ્યમ રુચિ રાખે છે. પીઠ યા છાતી પર ધીમા ધીમા મુઠ્ઠીના પ્રહાર કરે તે ગમે છે. ગલીપચી કરે તે પણ ગમે છે.
સિંધની સ્ત્રી મુખમૈથુન વધારે પસંદ કરે છે.
કાઠીયાવાડ અને લાટ દેશની સ્ત્રી જોશભેર મૈથુન વધારે પસંદ કરે છે. મૈથુન વખતે “સી...સી” એ વિનિ પણ કાઢે છે.
બંગાળની સ્ત્રી માળવા દેવાની સ્ત્રી જે જ સ્વભાવ ધરાવે છે. મૈથુન વખતે તેને પ્રભાહન વધારે ગમે છે અને વિષયમાં સંતુષ્ટ ન થાય તે તે ધાતુના લીગથી પણ તૃપ્તિ મેળવે છે.
આંધ્ર દેશની સ્ત્રી શરીરે કમળ અને વિષયમાં
For Private and Personal Use Only