________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ચિત્રિણીની શાઃ આ સ્ત્રી પિતાની ચતુરાઈથી આવશ્યક પદાર્થો વડે શયા સુસજજ રાખે છે.
હસ્તિનીની શય્યા : જમીન ઉપર આડીઅવળી, અસ્વરછ હેય છે. સુગંધિત દ્રને અભાવ હોય છે.
શખનીની શય્યાઃ દુર્ગધયુક્ત મલીન વસ્ત્રથી આચ્છાદિત, જમીન ઉપર બેઢંગી હાલતમાં હોય છે. તેમાં માંકડ વગેરે જતુઓ પણ હેય છે.
વાણીભેદ
પવિનીની વાણીઃ મધુર, મનેહર, છટાદાર, સાંભળતા સત્ય અને પ્રિય લાગે છે. તેની વાણી ધર્મ, કુળ કે સત્યની મર્યાદાનું ઉલ્લંઘન કરતી નથી.
ચિત્રિની વાણું : મધુર છટાદાર હોય છે. પરંતુ કેક અસત્યયુક્ત હોય છે.
હસ્તિનની વાણી: રાઠા સ્વરવાળી, કર્કશ, ઉતાવળી હોય છે. મનને અપ્રિય લાગે છે. અસત્યયુક્ત હોય છે. તથા કેઈપણ જાતની મર્યાદા વગરની હોય છે.
શંખિનીની વાણીઃ શ્વાનની પેઠે ખૂબ ઉતાવળી ભાષા વાપરે છે. જે સમજી શકાતી નથી. તેની વાણું કઠોર, કર્કશ તથા મર્યાદા વગરની હોય છે.
For Private and Personal Use Only