________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
નિના આગળના દેઢ ઈચ ભાગમાં લઘુભગષ્ઠ, હેય છે તેજ સંવેદનશીલ છે. ત્યાં ઘર્ષણ થવાથી સ્ત્રીને આનંદ મળે છે. બાકીના અંદરના ઊંડા ભાગમાં જે ઘર્ષણ થાય છે તેને આનંદાનુભવ સ્ત્રીને જણાતું નથી. આથી સાબીત થાય છે કે બે કે અઢી ઈંચ લાંબુ શિશ્ન કેનિ તૃપ્તિ માટે બરાબર છે.
પ્ર, ૨, શિનમાં વહતા શાથી આવે છે ? (ઉત્થાન સમયે)
ઉત્તરઃ ઉસ્થિત થયે શિશ્ન સીધું રહેતું જ નથી. ડાબી અગર જમણી તરફ મળે છે. મધ્યભાગથી ધનુષ્પાકાર વળે છે. મોટાભાગના પુરુષોને આવું બને છે. તેથી મૈથુનશક્તિ ઉપર કઈ અસર પડતી નથી. શિનની બન્ને બાજુએ રહેલી દંડિકાઓના વધતા ઓછા કેષ ઉપર તેને ઝુકાવ નિર્ભર રહે છે. જે દંડિકામાં ઓછા કેવું હોય તે તરફ પ્રાયઃ
પ્ર. ૩. હસ્તમૈથુનથી સંતાનપાદક શક્તિ ઉપર શી
અસર પડે છે? ઉત્તર : ખાસ કોઈ અસર પડતી નથી.
રતિક્રિડા બાબતમાં કેટલીક પુરાણ પ્રચલિત માન્ય તાઓ એવી છે કે સ્ત્રી-પુરુષ બન્ને એક સાથે ખલિત થાય તે જ સંતાન થાય છે. અન્યથા સંતાનની શક્યતા નથી. આધુનિક વિજ્ઞાન આ માન્યતાને સ્વીકારતુ નથી.
For Private and Personal Use Only