________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
તા. જેટલુ વીય અને છે અથવા ચાલીશ ભુ શુદ્ધ રક્તમાંથી ૧ ખુદ વીય બને છે.
શુદ્ધ વોમાં કઈ મેલ નથી હાતા. વી થી મનુષ્યમાં એજ, તેજ અને બળ પેદા થાય છે. આને કારણે મનુષ્યમાં ઉત્સાહ, ધીરજ, શક્તિ જેવા પુરુષોચિત ગુણાના વિકાસ
થાય છે.
વીય મનુષ્યના શરીર, મસ્તક, મન, બુદ્ધિ અને આત્માને શક્તિશાળી મનાવે છે, તેથી જ વીર્યની રક્ષ એ જીવનની સુરક્ષા છે.
એકવારના મૈથુનમાં ત્રીસ દિવસની કમાણી રૂપ વીય નષ્ટ થાય છે. તેથી મન ઉપર નિયંત્રણ રાખી રતિક્રીડામાં અધિક પ્રવૃત્ત થવુ' નહી. મહીનામાં બે વાર અગર ચારવાર સમાગમ કરવામાં ખાસ વાંધા નથી. તેથી વધારે વાર કરવાથી પુરુષમાં નબળાઈ અને અકાળે વૃદ્ધાવસ્થા આવે છે.
સાળ કે સત્તર વર્ષની વય સુધી ઘણુંખરું વી - પાત થતા નથી. કારણુ સમસ્ત રસના વ્યય માંસ, મેદા, અસ્થિ, મજજા વિગેરેના નિર્માણમાં રાકાયેલ હાય છે.
વીર્યપાતના પ્રારંભ થવાની અવસ્થા સુધીમાં પુરુષના શરીરના વિકાસ લગભગ પણ મને છે.
૧૭થી ૨૫ વર્ષની અવસ્થા સ'કટકાલીન અવસ્થા ગણાય છે. અત્યારના સમયમાં ઘણાખરાને સ્વપ્નદોષ, હસ્તમૈથુન, અપ્રાકૃતિક મૈથુન ઇત્યાદિ કુટેવા પડે છે અને શરીરને સનાથ નાતરે છે.
For Private and Personal Use Only