________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મइत्याद्यहंकृतिवशात्परितोषमेषि,
नो वेत्सि किं परभवे लघुतां भवित्रीम् ? ॥५॥ હું વિદ્વાન, હું સર્વ લબ્ધિવાળ, હું દાનેશ્વરી, હું ભૂપતિ અભુત ગુણવાળો, વડીલ અહંકારે કરી; આવા અહંકારે કરી, સંતોષ દિલમાં આણત, એ મદ લઘુતા પરભવે, કરનાર તે નથી જાણતે. ૫
હું વિદ્વાન છું, હું સર્વ લબ્ધિવાળા છું, હું રાજા છું, હું દાનેશ્વરી છું, હું અદ્દભૂત ગુણવાળ છું, મોટો છું–આવા આવા અહંકારને વશ થઈને તું સતિષ પામે છે; પણ પરભવમાં થનારી લઘુતા શું તું જાણતો નથી ?” પ
વસંતતિલકા. તને મળેલી જોગવાઈ वेत्सि स्वरूपफलसाधनबाधनानि,
धर्मस्य तं प्रभवसि स्ववशश्च कर्तुम् तस्मिन् यतस्व मतिमन्नधुनेत्यमुत्र,
किंचित्त्वया हि नहि सेत्स्यति भोत्स्यते ॥६॥ તું ધર્મનું સ્વરૂપ ફળ સાધન, અને બાધક પિછાણ, ધર્મ કરવાને સમર્થ, સ્વતંત્ર છે રહે જાણ માટે જ હમણું યત્ન કર, ભાવી ઉપર નહિ રાખતા, તારાથી સિદ્ધ થઈ શકે નહિ, પરભવે ન પિછાણતા. ૬
“ તું ધર્મનું સ્વરૂપ, ફળ, સાધન અને બાધક જાણે છે અને તું સ્વતંત્ર હોઈને ધર્મ કરવાને સમર્થ છે, તે માટે તું હમણાં જ (આ ભવમાં જ) તે કરવા યત્ન કર; કારણ કે આવતા ભવમાં તારાથી કોઈ પણ સિદ્ધ થઈ શકશે નહિ અથવા જાણી શકાશે નહિ.” ૬ વસંતતિલકા.
For Private and Personal Use Only