________________
Shri Mahavir Jain Aradhana Kendra
: ૨૪ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथ चतुर्थो धनममत्वमोचनाधिकारः પૈસા પાપના હેતુભૂત છે. याः सुखोपकृतिकृत्वधिया त्वं, मेलयन्नसि रमा ममताभाक् । पाप्मनोऽधिकरणत्वत एता, हेतवो ददति संसृतिपातम् ||१|| !?"
'
ભરણપોષણ નિજ સુખ માટે, ધનની લાલચ થાય છે, શક્તિ એ વૃદ્ધિ પામતા, ઉપકાર બુદ્ધિ રખાય છે; લક્ષ્મી અધિકરણ હોવાથી, પાપ હેતુભૂત ગણાય છે, સંસાર–ભ્રમણ કરાવનારી, મેહ આધીન થાય છે.
અધ્યાત્મ
લક્ષ્મીની લાલચમાં લેવાએલા તુ (સ્વ) સુખ અને ઉપકારની બુદ્ધિથી જે લક્ષ્મી મેળવે છે તે અધિકરણ હાવાથી પાપની જ હેતુભૂત છે અને સંસારભ્રમણને આપનારી છે. 1
19
સ્વામતાવૃત્ત.
*
ધન ઐહિક અને આમુષ્મિક દુ:ખ કરનાર છે. यानि द्विषामप्युपकारकाणि, सर्पोन्दुरादिष्वपि यैर्गतिश्च । शक्या च नापन्मरणामयाद्या, हन्तुं धनेष्वेषु क एव मोहः ॥ २ ॥ શત્રુને પણ ઉપકાર કરનારું, દ્રવ્ય જે થઇ પડે, સર્પ ઉંદર તિય ઇંચ આદિ, ગતિ થાય છે જેના વડે; મૃત્યુ રોગ આદિ આપત્તિ કાય, ટાળવા શક્તિ નથી, સ જગતમાં એહુવા, પૈસા ઉપરના માહથી.
૨
“ જે પૈસા શત્રુને પણું ઉપકાર કરનારા થઇ પડે છે, જે પૈસાથી સર્પ, ઉંદર વિગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણુ રાગ વિગેરે ક્રાઇ પણ આપત્તિએ દૂર કરવાને શક્તિવાન નથી તેવા પૈસા ઉપર માહશે ? ર
99
ઈંદ્રજા.
૧ સર્યું શું કામના.
For Private and Personal Use Only