________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વર્ધમાન-સત્ય-નાતિ-
હરિ જૈન ગ્રંથમાલા પુ૫-૧૬
રેવતાચલતીર્થોદ્ધારક પરમગુરુ આચાર્ય શ્રી વિજ્યનીતિ
સૂરીશ્વરસસભ્ય નમ: સહસાવધાની કાલસરસ્વતી બિરદધારક યુગપ્રધાન
આચાર્યશ્રી મુનિસુન્દરસૂરીશ્વરવિચિત
અધ્યાત્મ-કર્ષકુમ ભેટ ] મૂલ-પદ્યાનુવાદ સાર્થ [ ભેટ
અનુવાદક : કવિ દુર્લભજી ગુલાબચંદ મહેતા-વલ્લભીપુર (સૌરાષ્ટ્ર)
વ્યસહાયક :
મુનિરાજશ્રી શ્રીકાન્તવિજયજીના સદુપદેશથી કપડવંજનિવાસી સ્વર્ગસ્થ શેઠ ચિમનલાલ ડાહ્યાભાઈ પરીખના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની ગંગાસ્વરૂપ-માયાબહેનની
આર્થિક સહાયથી
પ્રકાશક : શ્રી વર્ધમાન સત્ય-નીતિ-હર્ષસૂરિ ગ્રંથમાલાના કાર્યવાહક
શેઠ ચિનુભાઈ ત્રિકમલાલ સાફ-અમદાવાદ
કીંમત : અમૂલ્ય મનન-વાંચન-નિદિધ્યાસન-સદુપગ
3
For Private and Personal Use Only