________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] સ્વીકાર કરતાં નિમિત્તે પણ ઉપાદાનની પરિપકવતાનું કારણ બને છે. દશનમોહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષયે પ્રતિ ઉદાસીનતાથી, મહાપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી અને વિરતિ તરફના પુરુષાથથી અધ્યાત્મદષ્ટિ યથાર્થ પરિણમે છે; જગત્ એકનાટક જેવું લાગે છે; ઉપમિતિભવપ્રપંચાકારે સોળ હજાર લેકાવાળા ગ્રંથમાં નિવેદન કરેલું કર્મ પરિણામ રાજા અને કાલપરિણતિ મહારાણું તરફથી લોકાકાશેદરા નામની રંગભૂમિ ઉપર જીવ–પાત્ર તરફથી ભજવાતું નાટક જુવે છે. પોતે સાક્ષી બને છે અને કયારે આ વિષમ સંસારના સર્જક કર્મ પાશથકી છૂટું તેવી ભાવનાથી અધ્યાત્મદૃષ્ટિનું બળ પ્રકટ થાય છે.
આધ્યાત્મિક વિકાસને ક્રમ આશ્રવ નિરોધ અથવા સંવરના ક્રમ ઉપર અવલંબિત હોય છે; આ આધ્યાત્મિક વિકાસ આત્માને પરમ શાંતિમય લાગે છે; પ્રશમ, સંવેગ, નિવેદ અનુકંપા અને આરિતક્ય ગુણે પ્રકટે છે; અનાદિકાળથી ઉપમિતિભવપ્રપંચાકથામાં નિવેદન કરેલા ઉચાપુ જેy wવા પ્રત્યા નિપીતા-અર્થાત ઉચ્ચનીચ ગતિઓમાં ભટકી ભટકીને થાક ખાતા આત્માને સ્વસ્વરૂપમાં શાંતિ પ્રકટ થાય છે ત્યારે સાચો વિસામો મળે છે. બાહ્યદષ્ટિએ જેમ રોગ શાંત થતાં “હાશીનો ઉચ્ચાર થાય છે તેમ કર્મરોગની શાંતિ પ્રકટતાં વૈરાગ્યમય જીવન જીવતાં સાચા કર્મયોગી બને છે અને આત્માનંદ અનુભવે છે; તેથી જ યોગશાસ્ત્રમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે
मोक्षोऽस्तु वा माऽस्तु परमानंदस्तु वेद्यते स खलु । यस्मिन्निखिलसुखानि प्रतिभासंते न किंचिदिव ॥
મેક્ષ ગમે ત્યારે હે ! પરંતુ આધ્યાત્મિક સુખની વાનકી જે અહિં અનુભવાય છે તેની આગળ પગલિક સુખે કશી વીસાતમાં નથી.”
શ્રીમદ્ આનંદઘનજીએ કહ્યું છે કે-નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, અને દ્રવ્ય અધ્યાત્મની એકાંત અપેક્ષા નહિં રાખીને ભાવ અધ્યાત્મ
For Private and Personal Use Only