________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૪ર :
ગર્ભ બહેતરીનીજીવ જઘન્યપણે તિહાં રહે, મુહૂર્ત પરિમાણ બાર વરસની સ્થિતિ તિહાં, ઉત્કૃષ્ટી જાણ ૧૦ તિણે ગર્ભે કઈ જીવડે, એમ કહે જગદીશ ફરી આવે છે તે રહે, સંવત્સર ચોવીશ. ૧૧ મહિલા વર્ષ પંચાવને, કહિયે નિબીજ; પંચતર વરષ પછી, થાય પુરુષ અબીજ. ૧૨ જમણું કૂખે નર વસે, તિમ ડાબે નાર; વચ્ચે નપુંસક જાણીએ, જિનવચને વિચાર. ૧૩ હવે સામાન્યપણે ઈહાં, આબે ગર્ભાવાસ સાત દિવસ ઉપર રહે, નરગતિ નવમાસ. ૧૪ આઠ વરસ તિર્યંચ રહે, ઉત્કૃષ્ટો કાળ; ગર્ભવાસે ભેગવ્યો, ઈમ બહુ જંજાલ. ૧૫ કાર્પણ કાર્ય કરી લિયો, પહિલે તે આહાર; શુક્ર અને શાણિતતણે, નહિ જૂઠ લગાર. ૧૬ પર્યાપ્તિ પૂરી નહિ, તિહાં વિસવાવીશ; તિણે આહારે એ તનુ થયો, ઓદારિક અરુ મિશ્ર. ૧૭ પવન આવે " ઉદરથકી, ઉપજાવે અંગ; અગ્નિ કરે સ્થિર તેહને, જલ સરસ સુરંગ: ૧૮ કઠિણ પણ પૃથ્વી રચે, અવગાહ આકાશ; પાંચે ભૂત શરીરને, એમ કરે પ્રકાશ. ૧૯ બાર મુહૂર્ત તુ પછે, વિલસે નર નાર; ગતણું ઉત્પત્તિ તિહાં, નહિ અવર પ્રકાશ. ૨૦ કલિલ હએ દિન સાતમે, ખુરખુદ દિન સાત; ખુરખુદથી પેશી વધે, ઘન માંસ કહાત. ૨૧
For Private and Personal Use Only