________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
: ૧૩૮ : હે પંડિત જને તમે એ રસ, પીઓ અને કેળવે, આ ભવમાં રેતા થકા, મેક્ષસુખ વાનકી મેળો. ૬
“ આ સમતા અમૃતનો રસ મોટા મોટા સમગ્ર શાસ્ત્રસમુદ્રોમાંથી ઉદ્ધર્યો છે. હે પંડિતજનો ! તમે તે રસ પીઓ અને મોક્ષસુખની વાનકો અહીં પણ મેળવો.” ૬
ઈંદ્રવજા કર્તા, નામ, વિષય પ્રજન. शांतरसभावनात्मा, मुनिसुंदरसूरिभिः कृतो ग्रंथः । ब्रह्मस्पृहया ध्येयः, स्वपरहितोऽध्यात्मकल्पतरुरेषः ॥७॥ શાંત રસ ભાવના ભરપૂર, અધ્યાત્મજ્ઞાનને ઝરે, કલ્પવૃક્ષ સમાન ગ્રંથ, શ્રી મુનિસુન્દરસૂરિ ઉદ્ધરે; પિતાના પરના હિત માટે, (તેનું) બ્રહ્મ અધ્યયન કરતા, જ્ઞાન લઈ ક્રિયાઓ કરતા, તેઓ શાશ્વત સુખ વરતા. ૭
શાંત રસ ભાવનાથી ભરપૂર અધ્યાત્મ જ્ઞાનના કલ્પવૃક્ષ (અધ્યાત્મકપકુમ) ગ્રંથને શ્રીમુનિસુંદરસૂરિજીએ પિતાના અને પરના હિતને માટે રચ્યો તેનું બ્રહ્મ (જ્ઞાન અને ક્રિયા) પ્રાપ્ત કરવાની ઈચ્છાથી
ગીતિ.
અધ્યયન કરવું. ૨
ઉપસંહાર.
इममिति मतिमानधीत्य, चित्ते रमयति यो विरमत्ययं भवादाक् । सच नियतमतो रमेत चास्मिन् , सह भबवैरिजयश्रिया शिवश्रीः।८।
આ ગ્રંથનું બુદ્ધિમાન પુરુષે, સદા અધ્યયન કરે, તેમાં રહેલા તત્વનું, ચિત્તમાં કાયમ રમણ ધરે; અલ્પ સમયમાં સંસારવિરક્ત, થઈ શત્રુ દૂર કરે, અને તેહ યની સાથે, જરૂર મોક્ષલક્ષમીને વરે. ૮
આ ગ્રંથનું જે બુદ્ધિમાન પુરુષો અધ્યયન કરીને ચિત્તમાં રમણ કરાવે તે પુરુષ થોડા વખતમાં સંસારથી વિરક્ત થઈ જાય અને સંસારરૂપ શત્રુના ભયની લક્ષ્મીની સાથે મોક્ષલક્ષ્મીની જરૂર ક્રીડા કરે.”૮
આર્યાગીતિ.
For Private and Personal Use Only