________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-કપ કુમ
: ૧૨૫ : ખરાબ વિકલ્પથી રહે દૂર, સંસાર તરેલા તે, એવા યતિ ! સ્તવીએ અમે, ભવથી પાર પડેલા તે. ૫
સાર્થ કતાથી અથવા નિષ્ફલ પરિણામવાળા પ્રયત્નોથી પણ જેઓનું મન સુખાન તરફ જોડાયેલું રહે છે અને જેઓ ખરાબ વિકપિથી દૂર રહે છે તેવા-સંસારને પાર પામેલા યતિઓને અમે સ્તવીએ છીએ.” ૫
અનુeટુ. વચન અપ્રવૃત્તિ-નિવઘ વચન वचोऽप्रवृत्तिमात्रेण, मौनं के के न विभ्रति । निरवयं वचो येषाम् , वचोगुप्तांस्तु तान् स्तुवे ॥६॥ વચનની અપ્રવૃત્તિ માત્રથી, ધારણ મૌન ન કેણું કરે? પણ જે વચન ગુપ્તિવાળા, નિરવદ્ય વાકયો ઉચ્ચરે; સ્તુતિ સ્તવના કરીએ તેહની, મધુર વાણું મુખ વદે, સ્તવના કરવા લાયક જગમાં, એ જન જાણે અગ્રપદે. ૬
વચનની અપ્રવૃત્તિ માત્રથી કેણુ મૌન ધારણ કરતું નથી પણ અમે તો જે વચનગુપ્તિવાળા પ્રાણીઓ નિરવદ્ય વચન બોલે છે તેઓની સ્તવના કરીએ છીએ.” ૬
અનુટુવચન-વસુરાજા. निरवद्यं वचो ब्रूहि, सावधवचनैर्यतः ।
प्रयाता नरकं घोरं, वसुरानादयो द्रुतम् ॥७॥ તું નિરવદ્ય વચન બોલજે, એ વચને સુખી થવે, કારણ સાવદ્ય વચન બેલે તે, દુર્ગતિમાંહે જાવે; સાવદ્ય વચન બોલવાથી, વસુરાજા નરકે જાતા, એહ આદિ સાવદ્ય વચને, ઘોર નરકભાજન થાતા. ૭
તું નિવઘ ( નિષ્પા૫) વચન બેલ; કારણ કે સાવઘવચન બોલવાથી વસુરાજા વિગેરે એકદમ ઘેર નરકમાં ગયા છે.” ૭ અનુષ્યબ.
For Private and Personal Use Only