________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૮૮ :
અધ્યાત્મ
સેવા કરી હોય તો પણ તે લક્ષ્મી આપી ન્યાલ કરતો નથી; તેવી જ રીતે, કગુનો આશ્રય કરવાથી તે શુદ્ધ ધર્મ અને મોક્ષ આપી અપાવી શકતા નથી. ” ૮
ઇંદ્રિવજા. તાત્વિક હિત કરનાર વસ્તુ.” कुलं न जातिः पितरौ गणो वा, विद्या च बंधुः स्वगुरुर्धनं वा । हिताय जंतोन परं च किचित् , कित्वाहताः सद्गुरुदेवधर्माः॥९॥ કૂલ જાતિ માબાપ મહાજન, વિદ્યા સગાસંબંધીઓ, કૂળગુરુ અગર પૈસા કે, બીજી કઈ જગની વસ્તુઓ કરનાર નહિ કેઈ હિત એ, સર્વ જગતના પ્રાણીને, શુદ્ધ દેવ ગુરુ ધર્મ આરાધે, હિતકત જાણુને. ૯
કુલ, જાતિ, માબાપ, મહાજન, વિદ્યા, સગાંસંબંધીઓ, કુળગુરુ અથવા પૈસા કે બીજી કઈ પણ વસ્તુ આ પ્રાણીના હિતને માટે થતી નથી, પરંતુ આદરેલા (આરાધન કરેલા) શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ જ ( હિત કરનારા થાય છે.)” ૯
ઉપજાતિ. “ધર્મમાં જે તે જ ખરાં માબાપ” माता पिता स्वः सुगुरुश्च तत्वात् ,
. प्रबोध्य यो योजति शुद्धधर्मे । न तत्समोरिः क्षिपते भवाब्धी,
यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥ १० ॥ જે બધ આપી ધર્મને, શુદ્ધ ધર્મમાં જેડે ખરે, તત્વથી ખરા માબાપ, આ સંસારમાં તેઓ ઠરે; પિતાના ખરા હિતસ્વી, અને તેજ સુગુરુ સમજવા, સુકૃત ધર્મ અંતરાયભૂત, વૈરી જગમાં જાણવા. ૧૦
For Private and Personal Use Only