________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ
: ૬ :
હૈ ભાઈ ! જો તુજ હિતની, ઈચ્છા હૃદયમાંહે ધરે, દૃષ્ટિરાગ પડતા મૂક તુ, ભજ શુદ્ધ ગુરુ જેથી તરે. ૫
66
સૌંસારયાત્રામાં કુગુના ઉપદેશથી ધર્માંને માટે કરેલા મેટા પ્રયાસ પણ ફળની બાબતમાં જોએ તા વૃથા નીવડે છે, તેટલા માટે હું ભાઇ! જો તું હિતની ઇચ્છા રાખતા હોય તે। દૃષ્ટિરામ પડતા મૂકીને અત્યંત શુદ્ધ ગુરુતે ભજ. ૫
..
વંશસ્થવૃત્ત,
“ વીરને વિનતિ-શાસનમાં લૂટારાનું જોર. ’ न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ! ये प्राक् त्वया, कुंटाकास्त्वदृतेऽभवन् बहुतस्त्वच्छासने ते कलौ । विभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णंति पुण्यश्रियः, पूत्कुर्मः किमराज्य के ह्यपि तलारक्षा न किं दस्यवः ? || ६ || હું વી૨ ! ધર્માં સાવાહ, પૂરવે તમે મૂકતા ગયા, કળિકાળ તુમ વિરહ શાસને, ખડા લૂંટારા થયા; રતિ નામધારી મતિહીણુ પ્રાણીની, પુણ્ય લક્ષ્મી હરે, અરાજ્યમાં પાક્કાર કયાં ? ચારી કાટવાળા કરે?
""
હું વીર્ પરમાત્મા ! મેાક્ષમાના વહન કરનારા તરીકે (સાવાહ તરીકે) જેને તે પૂર્વે મૂક્યા હતાં, (સ્થાપિત કર્યાં હતાં) તે કળિકાળમાં તારી ગેરહાજરીમાં તારા શાસનમાં મેાટા લૂટારા થઇ પડ્યા છે. તે યતિનું નામ ધારણ કરીને અપમુદ્ધિવાળા પ્રાણીઓની પુણ્યલક્ષ્મી ચેરી લે છે, અમારે તે હવે શું પાકાર કરવા? ધણી વગરનું રાજ્ય હાય ત્યાં કાટવાળ પણ શું ચાર નથી થતા ? શાર્દૂલવિક્રીડિત,
""
૧ મેાટા, ૨ બુદ્ધિ વિનાના માણુસ. ૩ રાજ્ય જ્યાં ધણી વગરનું હાય ત્યાં અરાજ્ય છે.
For Private and Personal Use Only