________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮] સિદ્ધક્ષેત્ર તેતર, ભગવતીની વાંચના પૂરણ કરી, અઠ્ઠોતેર રાજનગર આવ્યા, ગુરુ સાથે વિશ્ચરી; ઉંઝા ઓગણેતેર, એંશીએ રાજનગર ગયા, એકાશીયે તખતગઢ, ઉપધાન તપ આંહિ થયા. ૧૦ કેશરી આજીના જઈ, રતલામ ગામે ગયા, વાસી ઈદર ત્યાસી, સીપેર ચોમાસા થયા રાસી પંચ્યાસી, અમદાવાદ માસે રહ્યા, છયાસીમાં સીપેર લુણાવા, સત્યાસીએ ગયા ૧૧ પન્નવણુ ભગવતીસૂત્રના, ગુરુ પાસે વાંચન કરે, યેગે વહન કરી સૂત્રના, તપસ્યાથી કર્મો નિર્જ રે; મૃગશર શુકલ પંચમી દિન, એગણી છાશી વિક્રમે, પામેલ નીતિસૂરિ કને, ગણિપદ અમદાવાદમેં. ૧૨ ઓગણી સત્યાશી વિક્રમે કાર્તિક વદની આઠમે, પન્યાસપદ ગુરુહાથથી, પામેલ ગામ સીપેરમેં યાત્રા કરી અબુંદગિરિની, દેશ મરુધરમાં ગયા, આગમ અભ્યાસી થતા, ઉપકાર બહુ કર્તા રહ્યા. ૧૩ ગુડાબાલેતા શિવગંજ, એ બે ગામમાં ૨ વર્ષા રહ્યા, નેવુંમાં અધેરી ગુરુ સાથ, પુના માસે ગયા; વૈતાલપૅઠ માસું કરે, ઉપધાન તપ અહિં થયા, અંતરિક્ષજી યાત્રા નિમિત્ત, લઘુ સંઘ સાથે ગયા. ૧૪ બાલાપુર ભરુચ ચોમાસે, ઉપધાન તપ અહિં થયા,
રાણું સાલ રાજનગર, વીરવિજય ઉપાશ્રયે રહ્યા પંચાણું રાધણપૂરમાં, ગુરુ સાથે ચેમાસું કરે, છનુમાં ગુરુ-આજ્ઞા થતાં, જાય શ્રી સિદ્ધગિરિવરે. ૧૫ ૧ ચરિત્રનાયકની જન્મભૂમિનું ગામ-રતલામ. ૨ ચોમાસું.
For Private and Personal Use Only