________________
(૮) પદ્માવતીદેવી તથા પાર્શ્વયક્ષના ત્રિરંગી ચિત્રોનું રંગીન માઉન્ટવાળું આલ્બમ. કિંમત માત્ર રૂપિયા દોઢ, પેસ્ટેજ જુદુ.
રાયપાસુ (પત્રાવ) પ-૪-૦
(મૂળ-રીકા-છાયા-અનુવાદટિપણે સહિત)
આ પુસ્તકની નવી આવૃત્તિ તૈયાર થઈ ગઈ છે. પાંચસો વર્ષ જેટલી પ્રાચીન પ્રતિઓનો આધાર લઈ આ પુસ્તકનું સંશોધન-સંપાદન થયું છે મૂળ પાઠમાં જ્યાં જ્યાં બીજા સૂત્રેની ભલામણ કરીને પાઠ લેવાનાં સૂચને છે. ત્યાં ત્યાં તે સૂત્રોને આધાર લઈ તે પાઠેને મૂળમાં -જ ગોઠવી દેવામાં આવ્યા છે. જે જે મૂળ ભાગની ટીકા નથી તેની છાયા આપવામાં આવી છે. મૂળની જુદી જુદી કંડિકાઓ પાડી ટીકાના પણ તેવા જ વિભાગ કરવામાં આવ્યા છે. મૂળની ચાલુ વિષયોને સમજાવનારાં મથાળાં માર્જિનમાં મૂકવામાં આવ્યાં છે. ટીકાના અવતરણોને અને અઘરા શબ્દોને સ્પષ્ટ કરવા પણ ટિપ્પણે આપેલાં છે. સૂત્રને આશય સમજાવવા કંડિકાવાર અનુવાદ આપે છે અને ખાસ ખાસ મુદ્દાઓને સમજાવવા ગૂજરાતીમાં પણ ટિપ્પણે મૂકેલાં છે. આરંભમાં ગ્રન્ય પ્રવેશક, વિષયાનુક્રમ તથા અને ઐતિહાસિક શબ્દોનો કેશ વગેરે આપી સૂત્રનું ખાસ મહત્ત્વ વધારવામાં આવ્યું છે. સિંધી જેન ગ્રન્થમાળાનાં નવાં પુસ્તક.
प्रबंधचिन्तामणि હિન્દી ભાષાન્તર. હિન્દી ભાષામાં નવીન વસ્તુ. પ્રબંધચિન્તામણુનું શુદ્ધ, સરલ અને સરસ હિન્દી ભાષાન્તર આ પ્રથમ વાર જ પ્રકટ થાય છે. એ સાથે વિસ્તૃત પ્રસ્તાવના આપવામાં આવેલી છે. જેમાં પ્રબંધચિન્તામણિની પ્રામાણિક્તા આદિ વિવિધ વિચારોની મહત્તા બતાવવામાં આવી છે. મૂ. ૩-૧૨-૦