________________
શુબિંગ પી. એચ. ડી. લંડનથી ડે. એલ. ડી. બારનેટ, બલિનથી. ડો. એલ. એલ્સડો. પી. એચ. ડી, નોર્વેથી ડે. સ્ટન કેન, પ્રાગથી. સ્વર્ગસ્થ ડો. એમ. વીન્ટરનીટઝ, વગેરેનાં સુન્દર અભિપ્રાયો. મળેલા છે. અને કાર્ય સાહિત્ય સંગ્રહ ભાગ. ૧ લ”
કિમત રૂપિયા બે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિશ્વરજીના શિષ્ય શ્રી વર્ધમાન ગણિત, એક કની એકસો સોળ અર્થવાળી કૃતિ તથા શ્રી સોમપ્રભસૂરિકૃત શતાર્થી તથા બંનેના ગુજરાતી ભાષાંતર તથા ગુજ-- રાતી પ્રસ્તાવના સહિત. જ્ઞાન સાથે આનંદ અને બોધ આપતી
| ઐતિહાસિક નવલકથા .. શ્રી જેને પ્રાચીન સાહિત્ય દ્ધાર
ગ્રંથાવલિ નવીન સાહસ
- કામવિજેતા:શ્રી લિભદ્ર
: લે ખ ક :
જયભિ ખુ. જે વેળા જેન ધર્મ વિશ્વધર્મ મનાત, એ કાળના મહાન પ્રતાપી પુરુષની રસપ્રેમ અને શૌર્યભક્તિ ભરી આ જીવનગાથા એકવાર ઉજવળ ભૂતકાળ સજીવન કરે છે.
એતિહાસિક ગ્રંથોના આધારે આલેખાયેલ દઢપ્રતિજ્ઞ મહામાત્ય શકટાલ, રસ ને જ્ઞાનની પ્રતિમા સ્થૂલિભદ્ર, સૌદર્યાવતાર સર્વ કળાપૃષ્ઠ ચાર : પાકું પૂઠું, સુંદર જેકેટ : કિ: અઢી રૂપિયા.