________________
પ૭
શ્રી મંત્રાધિરાજ ચિંતામણિ” જેન મન્ત્રશાસ્ત્રનો મહાન ગ્રન્થ
કિમત રૂા. ૭-૮-૦ સંપાદક : મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજી
જેમાં સુપ્રસિદ્ધ “નમિ9ણ સ્તોત્ર”ની મહામંત્રમય ટકા તથા તેના એકવીસ યંત્ર, સુશ્રાવક શિવનાગ વિરચિત “ધરણારગેન્દ્ર સ્તવ” તેની મંત્રમય ટીકા તથા તેના ઓગણીશ યંત્ર, સુપ્રસિદ્ધ તિજયપહત્ત સ્તોત્ર” તથા તેને જુદા જુદા મંત્રાસ્ના અને તેને લગતા જુદા જુદા વીશ યંત્રો, “શ્રી સંતિકર સ્તવામ્નાય ” તથા તેના અધિષ્ઠાયક દેવાના ચિત્રવાળા પ્રાચીન ચિત્રપટના ફેટા સાથે, વધુમાં “શ્રી મંત્રાધિરાજ સ્તોત્ર” ઉપરથી નવીન તૈયાર કરેલ “ચિંતામણિ યંત્ર” વગેરે કુલ પાંસઠ જુદા જુદા આર્ટ પેપર પર છાપેલા યંત્ર કે જેની આકૃતિઓ જૈન જ્યોતિષશાસ્ત્ર તથા શિલ્પશાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી જયસિંહસૂરીશ્વરજી એ પોતાના જ હાથે ચીતરેલી છે, ઉપરાંત શ્રી માનતુંગસૂરિશિષ્ય શ્રી ધર્મષસૂરિવિરચિત “શ્રી ચિંતામણિકલ્પ” શ્રીસાગરચંદ્રસૂરિકૃત પાંચ પટલવાળે “મંત્રાધિરાજ કલ્પ” શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર'ની શ્રી પાર્ષદેવગણિકૃત મંત્રમય ટીકા, શ્રી “નમિણ સ્તોત્ર’ની મહામંત્રમય ટીકા, શ્રી ચિંતામણિ સંપ્રદાય, શ્રી ચિંતામણિ કલ્પસાર, શ્રી તરૂણપ્રભસૂરિકૃત ચિંતામણિ મંત્રગર્ભિત શ્રી પાર્શ્વનાથસ્તોત્ર, શ્રી કમલપ્રભસૂરિ શ્રી રત્નકીર્તિસૂરિ શ્રી જિનપતિસૂરિ શ્રી મેરૂતુંગસૂરિ, શ્રી પૂણેકલશગણિ વગેરેએ રચેલાં મહામન્ત્ર ઔષધાદિ ગર્ભિત સ્તોત્રો, શ્રી અજિતસિંહસૂરિ વિરચિત “ અરે મ” મંત્રગર્ભિત સ્તોત્ર, મહાકવિ બિહુણ વિરચિત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર, શ્રી સુરસુંદરસૂરિ વિરચિત કલ્યાણમંદિર પાદપૂર્તિરૂપ પાર્શ્વનાથ સ્તોત્ર વગેરે મંત્રમય