________________
૧૫
શ્રીજૈન સજ્ઝાય સંગ્રહ અઢી રૂપિયા
જેમાં સાનેરી પચરંગી, ત્રિરંગી તથા એક રગી પ્રાચીન તથા નવીન વીશ ચિત્રો અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં છત્રીશ અધ્યયનની સાઝાચેા તથા ભગવતીસૂત્રનાં એકવીશ શતકની શતકવાર સજ્ઝાયે અને શ્રી વીરવિજયજી વિરચિત દશા ભદ્રરાજષિની સઝાયા વગેરે સજ્ઝાયાને અમૂલ્ય સંગ્રહ કરવામાં આવ્યા છે. એ રંગી જેકેટ તથા પાકા પૂઠાંનુ બાઈન્ડીંગ હોવા છતાં મૂલ્ય માત્ર અઢી રૂપિયા. ૫૦૦ ઉપરાંત પાનાં ૨૦ ચિત્રો સંપાદક સારાભાઈ નવાબ.
૩૭૨ સાય
જૈન મન્ત્રશાસ્ત્રના મહાન ગ્રંથ श्री भैरवपद्मावतीकल्प
શ. ૧૫—૦—૦
ગુજરાત કાલેજના સંસ્કૃત તથા અ માગધી ભાષાના અધ્યાપક પ્રેા. કે. વી. અભ્યંકર તથા પૂજ્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજી તથા ચતુવિજયજી દ્વારા સંશોધિત તથા સંપાદિત મેાહનલાલ ભગવાનદાસ સેાલિસીટરની અંગ્રેજી પ્રસ્તાવના સહિત શ્રીમલ્લિષણસૂરિવિરચિત તેમના જ ગુરુભાઇ શ્રીબન્ધુષણની દરેકે દરેક શબ્દ ઉપરની વિસ્તૃત ટીકા સહિત.
શ્રીભૈરવપદ્માવતીપ
જેની સંપૂર્ણ ટીકાયુકત હસ્તલિખિત પ્રત પણ જવલ્લે જ અને મહા મુસીબતે જ મળે છે. આ ગ્રંથ અમારા તરફથી લીંબડી, અમદાવાદ, પાટણ તથા પૂજ્ય મુનિવર્યંના ગ્રંથ ભંડારાની પ્રતા મેળ