SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનબાલા સાય: નિત્યલાભ(વાચક) ૨.ઈ.૧૭૨૬/સં.૧૭૮૨ અસાડ વદ-૬ રવિવાર ઢાળ ૩ મુ. પૃ.૨૨૨ ચંદનબાલા સઝય: ભાનુમેરુગણિ) કડી ૧૭ મુ. પૃ.૨૮૦ ચંદનબાલા સાય: રાયચંદત્રષિ-૪ કડી ૬ પૃ.૩૬૫ ચંદનબાલા સઝાય: લબ્ધિવિજય કડી ૩૦ મુ. પૃ.૩૭૯ ચંદનબાલા સાય: વિમલ કડી ૮ મુ. પૃ.૪૧૩ ચંદનબાળાની સઝય: નથમલજી ૨.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯ વૈશાખ વદ-૧ કડી ૩૮ મુ. પૃ.૨૦૧ ચંદનબાળાની સઝાયઃ મેરુવિજય-૧ કડી ૧૫ મુ. પૃ.૩૨૬ ચંદનબાળા રાસ : વિનયસમુદ્ર(ઉપાધ્યાય-૧ ૨.ઈ.૧૫૨૭ પૃ.૪૧૧ ચંદનબાળા સાય: કુંવરવિજય-૧ કડી ૧૩ મુ. પૃ.૬૪ ચંદનમલયગિરિ રાસ: અજિચંદ ૨.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬ આસો સુદ-૧૦ પૃ.૬ ચંદનમલયાગિરિ ચોપાઈઃ કેસર ઢાળ ૧૧ પૃ.૭૧ ચંદનમલયાગિરિ ચોપાઈ: ક્ષેમહર્ષ/ખેમહર્ષ ૨.ઈ.૧૬૫૩ ઢાળ ૧૩ ચંદનમલયાગિરિ ચોપાઈઃ ચતુર-૧ ર.ઈ.૧૭૧૫ પૃ.૯૯ ચંદનમલયાગિરિ રાસ : ક્ષેમહર્ષ/ખેમહર્ષ ૨.ઈ.૧૬ ૫૩ ઢાળ ૧૩ મુ. પૃ.૭૬ ચંદનમલયાગિરિ ચોપાઈઃ જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૬૪૮/સં. ૧૭૦૪ વૈશાખ સુદ-૫ ગુરુવાર કડી ૩૭૨ પૃ.૧૩૨ ચંદનમલયાગિરિ ચોપાઈઃ જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૬૪૮ પૃ.૧૩૧ ચંદનમલયાગિરિ ચોપાઈ: જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૬૮૮/ સં.૧૭૪૪ શ્રાવણ/ભાદરવો/આસો સુદ-૬ ગુરુવાર કડી ૪૦૭ ઢાળ ૨૩ પૃ.૧૩૨ ચંદનમલયાગિરિ ચોપાઈઃ ભદ્રસેનમુનિ) ૨.ઈ.૧૬ ૧૯ આસપાસ, ઇ.૧૬ ૬૩ કડી ૨૦૩/૨૦૫ મુ. ગુજરાતી, હિંદી પૃ.૨૭૪ ચંદનમલયાગિરિ ચોપાઈ : સુમતિહંસ (ઉપાધ્યાય-૨ ૨.ઈ.૧૬ ૫૫, સં.૧૭૧૧ ચૈત્ર સુદ-૧૫ પૃ.૪૭૦ ચંદનમલયાગિરિની વાત: શામળ પૃ.૪૩૦ ચંદનમલયાગિરિ રાસ: જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪ શ્રાવણ/ભાદરવો/ આસો સુદ-૬ ગુરુવાર કડી ૪૦૭ ઢાળ ૨૩ પૃ.૧૩૨ ચંદનમલયાગિરિ રાસ : ભદ્રસેનમુનિ) ૨.ઈ.૧૬ ૧૯ આસપાW ઈ.૧૬ ૬૩ કડી ૨૦૩/૨૦૫ ગુ. હિં. મુ. પૃ.૨૭૪ ચંદનમલયાગિરિ રસઃ યશોવર્ધન-૧ ૨.ઈ.૧૬૯૧/સં.૧૭૪૭ શ્રાવણ સુદ-૬ ઢાળ ૩૨ પૃ.૩૩ર ચંદનમલયાગિરિ રાસઃ રામમુનિ-૪ ૨.ઈ.૧૬ ૫૫ કડી ૧૯૫ પૃ.૩૫૮ ચંદનમલયાગિરિ સઝય: ચંદ્રવિજય કે.ઈ.૧૮૧૩ કડી ૧૦ પૃ.૧૦૨ ચંદનબાલા સઝય/ચંદ્રગુપ્ત સોળ સ્વપ્ન સઝાય ચંદનરાજા ચોપાઈ: હીરવિશાલશિષ્ય ૨.ઈ.૧૫૪૨ કડી ૨૨૨ પૃ.૪૯૬ ચંદનરાજાની ચોપાઈ/રાસ: કરમચંદ-૧ ૨.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭ આસો વદ-૯ સોમવાર કડી ૬૯૬ પૃ.૪૬ ચંદનરાય રાસઃ હીરવિશાલ લે.ઈ.૧૬ ૧૪ પૃ.૪૯૫ ચંદનાધર્મ પરીક્ષા: વાદિચંદ્ર પૃ.૩૯૯ ચંદના સાય: નયવિજયશિષ્ય પૃ.૨૦૪ ચંદનૃપતિ રાસ: મોહન-૪/મોહનવિજય ૨.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩ પોષ સુદ-૫ મુ. પૃ.૩૩૦ કડી ૨૬૮૫ ઢાળ ૧૦૭ ચંદપન્નતિ સૂત્રોના યંત્રો: ધર્મસિંહ-૩/ધર્મસી પૃ.૧૯૬ ચંદમુનિપ્રેમલાલચ્છી ચસઃ દર્શનવિજય-૧ ૨.ઈ.૧૬૩૩/સં.૧૬ ૮૯ કારતક સુદ-૫/૧૦ ગુરુવાર કડી ૧૪૫૪ ઢાળ ૫૮ અધિકાર ૯ મુ. પૃ.૧૬૯ ચંદચજા ચોપાઈઃ મહિસાગર-૪/મતિસાર કડી ૬૫૬ પૃ.૨૯૩ ચંદાજા ચોપાઈઃ લબ્ધિરુચિ ૨.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭ કારતક સુદ ૧૩ ગુરુવાર પૃ.૩૭૯ ચંદચજા ચોપાઈઃ વિજયશેખર-૧ ૨.ઈ.૧૬૩૭/સં.૧૬૯૪ કારતક વદ-૧૧ ગુરુવાર કડી ૪૮૪ પૃ.૪૦૩ ચંદરાજાનો રાસ: તેજપાલ-૩/તેજ ભુનિ/તેજસિંહ ૨.ઈ.૧૬૫૧/ સં.૧૭૦૭ કારતક સુદ-૨ સોમવાર પૃ.૧૫૮ ચંદરાજાનો રાસ: મોહન-૪/મોહનવિજય ૨.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩ પોષ સુદ-૫ શનિવાર કડી ૨૬૫ ઢાળ ૧૦૭ ઉલ્લાસ ૪ મુ. પૃ.૧૦૧,૩૩૦ ચંદરાજાનો ચસઃ લલિતપ્રભસૂરિ) ર.ઈ.૧૫૯૯/મં.૧૬૫૫ મહા સુદ-૧૦ ગુરુવાર ખંડ-૪ પૃ.૩૮૧ ચંદરાજા રાસ: વિજયશેખર-૧ ૨.ઈ.૧૬૩૭/સ.૧૬૯૪ કારતક વદ-૧૧ ગુરુવાર કડી ૪૮૪ પૃ.૪૦૩ ચંદચજા : વિદ્યારુચિ ૨.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭ કારતક સુદ-૧૩ ગુરુવાર કડી ૨૫૦૫ ઢાળ ૧૦૩ પૃ.૪૦૬ ચંદરાજાસત અમરરાજાની કથાઃ ભાણ(કવિ-૧ ૨.ઈ.૧૬૦૪/સં. ૧૬૬૦ જેઠ સુદ-૧૨ પૃ.૨૭૭ ચંદ્રકીર્તિકવિતઃ સુમતિરંગ કડી ૨ મુ. પૃ.૪૬૮ ચંદ્રકેવલીચરિત: લલિતપ્રભસૂરિ) ૨.ઈ.૧૫૯૯/મં.૧૬૫૫ મહા સુદ-૧૦ ગુરુવાર ખંડ ૪ પૃ.૩૮૧ ચંદ્રકેવલીનો ચસ: જ્ઞાનવિમલસૂરિ/નયવિમલ(ગણિ) ૨.ઈ. ૧૭૧૪/સં.૧૭૭૦ મહા સુદ-૧૩ કડી ૭૬૪૯ ઢાળ ૧૧૧ ખંડ ૪ મુ.પૃ.૧૦૨, ૧૪૬ ચંદ્રકેવલી રાસ: દેવવિજય ર.ઈ.૧૬૩૬ પૃ.૧૮૩ ચંદ્રગુપ્ત સોળસ્વખ ચોઢાળિયું: ગુણચંદ-૨ ૨.ઈ.૧૭૯૪/સં. ૧૮૫૦ ભાદરવા વદ-૪ મંગળવાર કડી ૫૭ પૃ.૮૬ ચંદ્રગુપ્ત સોળ સ્વપ્ન સઝાય: જેમલ(ષિ /જયમલ કડી ૩૫ પૃ.૧૪૧ મધ્યકાલીન કૃતિચિ ૪૭,
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy