________________
વર્ધમાન સ્વામી/વસ્તુવૃંદ દીપિકા વર્ધમાન સ્વામી: નાનજી (કષઈ)-૧ ૨.ઈ.૧૬ ૧૩/સં.૧૬ ૬૯
આસો સુદ-૨ કડી ૪૯ પૃ.૨૧૯ વર્ધનપુર ચત્ય પરિપાટ સ્તવનઃ પદ્માનંદ (સૂરિ) કડી ૯ પૃ.૨૪૧ વર્ષ લાલ જ્યોતિષ સાય: સુરચંદ-૧ પૃ.૪૭૦ વર્ષમહોદય: મેઘવિજય-૩ પૃ.૩૨૫ વષવર્ણનઃ જિનવિજય કડી ૭ મુ. પૃ.૩૯૨ વલકલગીરી રાસ : વિમલપ્રભસૂરિ) શિષ્ય ૨.ઈ.૧૫૯૧ કડી ૨૯૪
૫.૪૧૪ વલ્કલચીરી ચોપાઈ : સમયસુંદર ૨.ઈ.૧૬ ૨૫ કડી ૨૨૬ ઢાળ ૧૦
પૃ.૩૯૨, ૪૪૮ વલ્કલચીરી પ્રસન્નચંદ્રષિ સઝાય: મેરુવિજય કડી ૨૭ પૃ.૩૨૬ વલ્કલચીરી રાજકુમાર વેલીઃ કનક લે.ઈ.સં.૧૭મી સદી અનુ. કડી - ૭૫ પૃ.૪૧ વલ્કલચીરી ચસ: સમયસુન્દર ૨.ઈ.૧૬૨૫ કડી ૨૨૬ ઢાળ ૧૦
મુ. પૃ.૩૯૨, ૪૪૮ વલ્લભઆખ્યાનઃ ભાઉ/ભાઉભાઈ/ભાઈયાસુત મીઠા ૯ પૃ.૨૭૬ વલ્લભ કુળઃ રેવાશંકર-૧ પૃ.૩૭૨ વલ્લભચરિત્રનું ઘોળ: ખનુદાસ પૃ.૭૬ વલ્લભઝઘડો: પ્રેમાનંદ-૨ પૃ.૨૬૪ વલ્લભનામ માહાસ્ય નિરુપણ દયારામ-૧/દયાશંકર મુ. પૃ.૧૬ ૬ વલ્લભમતખંડન: મનોહર(સ્વામી-૩/સચ્ચિદાનંદ સંસ્કૃત પૃ.૨૯૫ વલ્લભરત્નરસાલ ભક્તરાજ નામાવલી: સૂરજી ભાર્ગવ ૨.ઈ.
૧૬૬૪ ૬ હજાર ભક્તોની યાદી પૃ.૪૭૩ વલ્લભરસાલય (નાનો મહોત્સવ) : વલ્લભદાસ-૨/વલ્લભભાઈ પૃ.
૩૯૪ વલ્લભવેલ કેશવદાસ-૪ કડવાં ૯ મુ. પૃ.૭૦ વલ્લભવેલ: વૃંદાવન પૃ.૪૨૭ વલ્લભાખ્યાન: ગોપાળદાસ કડવા ૯ મુ. પૃ.૯૫, ૩૯૫ વલ્લભાખ્યાનની ગદ્ય ચકા: દયારામ-૧/દયાશંકર મુ. પૃ.૧૬૬ વસંત : જ્ઞાનસાગર પૃ.૧૪૮ . વસંતઃ તત્ત્વવિજય-૧ પૃ.૧૫૪ વસંત : દ્વારકો પૃ.૧૮૮ વસંત: પદ્મવિજય કે.સં.૧૯મી સદી અનુ. કડી ૫ પૃ.૨૩૯ વસંતઃ યશોવિજય (ઉપાધ્યાય-૩/જશવિજય પૃ.૩૨૪ વસંતઋતુની સાખીઓઃ રાજે કડી ૨૫ પૃ.૩૫૫ વસંત ધમાલ : ભાગ-૩/ભાણચંદ્ર/ભાનુચંદ્ર/ભાણજી કડી ૪ મુ. પૃ.
મુ. પૃ.૮૬ - વસંતવિલાસ: રામ-૧ લે.ઈ.૧૫૨૭ કડી ૨૬ મુ. પૃ.૩૫૭, ૩૯૬ વસંતવિલાસઃ હર્ષરત્ન ૨.ઈ. ૧૬૪૦/સં. ૧૬૯૬ આસો સુદ-૧૦
ગુરુવાર ખંડ ૫ પૃ૪૮૮ વસંતવિલાસ-૧: નતર્ષિ/નયર્ષિ/આચાર્ય રત્નાકર/ગુણવંત/મુંજ
કડી પરની લઘુવાચના કડી ૮૪ની બૃહત્ વાચના મુ. પૃ.૩૯૬ વસંતવિલાસ-૨ : રામ કડી ૨૬ મુ. પૃ.૩૫૭, ૩૯૬ વસંતવિલાસ લગ: હલરાજ કડી ૮૪ સંસ્કૃત રચનાના ભાષાંતર
રૂપે પૃ.૪૯૦ વસિષ્ઠસાર ગીતાઃ નરહરિદાસ) ૨.ઈ.૧૬૧૮/સં.૧૬ ૭૪ મહા
સુદ-૧૦ રવિવાર પ્રકરણ ૧૦ પૃ.૨૧૨ વસુદેવકુમાર ચોપાઈઃ હર્ષકુલ-૧ ૨.ઈ.૧૫૦૧ કડી ૩૬૦/૪૫૭
પૃ.૪૮૭ વસુદેવ ચોપાઈઃ મહિમાસમુદ્ર પૃ.૩૦ વસુદેવ ચોપાઈઃ હર્ષકુલ-૧ ઈ.૧૫૦૧ કડી ૩૬૦૪૫૭
પૃ.૩૬૯ વસુદેવ રાસઃ જિનહર્ષ-૧/જસરાજ રાઈ.૧૭૮૬ પૃ.૧૩૧ વસુદેવ રાસ : જિનહર્ષ-૧/જસરાજ ૨.ઈ.૧૭૦૬/સં.૧૭૬ ૨ આસો
સુદ-૨ રવિવાર કડી ૧૬૩ ઢાળ ૫૦ પૃ.૧૩૨ વસુદેવ રાસ: હર્ષકુલ-૧ કડી ૩૬૦૪૫૭ પૃ.૪૮૭ વસ્તુ ગીતાઃ વસ્તાવિયંભર કડી ૪૨૭ અધ્યાય ૮ મુ. પૃ.૩૯૭ વસ્તુ ગીતાઃ વસ્તો-૫ કડી ૪૨૭ અધ્યાય ૮ મુ. પૃ.૩૯૮ વસ્તુપાલ તેજપાલ ચોપાઈઃ અભયસોમ ૨.ઈ.૧૬૭૩/સ.૧૭૨૯
શ્રાવણ મૃ.૯ વસ્તુપાલ તેજપાલનો રાસઃ મેરુવિજય-૨ ૨.ઈ.૧૬૬/સં.૧૭૨૧
ચૈત્ર સુદ-૨ બુધવાર મુ. પૃ.૩૨૭ વસ્તુપાલ તેજપાલનો રાસઃ હીરાણંદ-૧/હીરાનંદ ૨.ઈ.૧૪૨૮/૨૯
કડી ૯૮ મુ. પૃ.૪૯૬ વસ્તુપાલપ્રબંધ રાસ : હીરાણંદ-૧/હીરાનંદ ૨.ઈ.૧૪૨૮/૨૯ કડી
૯૮ મુ. પૃ.૪૯૬ વસ્તુપાલ-તેજપાલ રાસ: પ્રેમવિજય-૧ ૨.ઈ.૧૬ ૨૦/સં.૧૬ ૭૬
આસો સુદ-૧૦ કડી ૯૩ પૃ.૨૫૯ વસ્તુપાલ તેજપાલ રાસઃ લક્ષ્મીસાગરસૂરિ) કડી ૫૮ મુ. પૃ.૩૭૭ વસ્તુપાલ તેજપાલ રાસ: સમયસુંદર-૨ ૨.ઈ.૧૬ ૨૬ કડી ૪૦ ઢાળ
૩ મુ. પૃ.૪૪૯ વસ્તુપાલ રાસઃ હીરાણંદ-૧/હીરાનંદ ૨.ઈ.૧૪૨૮/૨૯ કડી ૯૮
મુ. પૃ.૪૯૬ વસ્તુપાળ તેજપાળ રાસ: પાર્થચંદ્ર-૨/પાસચંદ ર.ઈ.૧૫૪૧ કડી
૮૬ મુ. પૃ.૨૪૫ વસ્તુવિલાસઃ વસ્તો-૫ ૨.ઈ.૧૭૭૫/સં.૧૮૩૧ અધિક વૈશાખ
વદ-૧૧ કડી ૫૦૭ કડવાં ૧૦ અંશતઃ મુ, પૃ.૩૯૮ વસ્તુવૃંદ દીપિકા: દયારામ-૧/દયાશંકર ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪
૨૭૮
વસંતનાં પદઃ નરસિંહ-૧ મુ. પૃ.૨૦૯ વસંતનું ગીત: ભાવવિજય (વાચક-૧ કડી ૬ હિંદી અસરવાળું
પૃ.૨૮૩ વસંતપદઃ નરસિંહ મુ. પૃ.૨૩૨ વસંત ફાગુઃ ગુણચંદસૂરિ-૩ લે.સં.૧૬મી સદી અનુ. કડી ૧૬ ૧% D મધ્યકાલીન તિસૂચિ