SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામરસ્તોત્ર રાગમાભજન ભગવતીસૂત્ર ઢાલબંધઃ જીતમલ પૃ.૧૩૪ ભગવતીસૂત્રની સઝાયો (૩૩): માન(મુનિ-૧/માનવિજય મુ. પૃ. ૩૦૮ સં.૧૮૧૧ જેઠ સુદ-૧૧ પૃ.૩૬ ૨ ભક્તામર સ્તોત્ર રાગમાલા: દેવવિજય-૩ ૨.ઈ.૧૬૭૪/સ.૧૭૩૦. પોષ સુદ-૧૩ સોમ/શુક્રવાર પદો ૪૪ હિંદી મુ. પૃ.૧૮૪ ભક્તામર સ્તોત્રવાતીરૂપ બાલાવબોધઃ મેરુસુંદર(ઉપાધ્યાય-૧ પૃ.૩૨૭ ભક્તામરસ્તોત્ર સમસ્યારૂપ વીરજિન સ્તવનઃ ધર્મસિંહ (ઉપાધ્યાય-૪ ધર્મવર્ધનધર્મસી ૨.ઈ.૧૬૮૦ કડી ૪૫ સંસ્કૃત પૃ.૧૯૭ ભક્તિગાનનાં પદઃ નરસિંહ પૃ.૨૩૩ ભક્તિરંગિણીઃ મીઠું-૨/મીઠુઓ પૃ.૩૧૬ ભક્તિ દઢત: દયારામ-૧/દયાશંકર કડી ૩૬૭ પૃ.૧૬૪ ભક્તિદઢાવનો ગરબો: દયારામ-૧/દયાશંકર કડી ૩૬ મુ. પૃ. ૧૬૪ ભક્તિનાં પદો: નિષ્કુળાનંદ મુ. પૃ.૨૩૩ ભક્તિનાં પદો: બ્રહ્માનંદ મુ. પૃ.૨૩૫ ભક્તિનિધિઃ નિષ્કુળાનંદ .ઈ.૧૮૪૬/સં.૧૯૦૨ ચૈત્ર સુદ-૯ કડવાં ૪૪ પદ ૧૨ મુ. પૃ.૨૨૪ ભક્તિપીયૂષ ગોપાલદાસ-૨ પૃ.૯૫ ભક્તિપોષણ: દયારામ-૧/દયાશંકર ચંદ્રાવળા ૧૦૧ મુ. પૃ.૧૬૩, ૨૭૨ ભક્તિબોધનાં પદઃ ભૂધર પૃ.૨૮૭ ભક્તિબોધનો કક્કે: દ્વારકો-૧ ૨.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦ માગશર સુદ-૯ મુ. પૃ.૧૮૯ ભક્તિ મંજીઃ નરહરિદાસ) કડી ૩૧૫ પૃ.૨૧૧ ભક્તિમંજરી: નારાયણ-૧ પૃ.૨૨૧ ભક્તિવિધાનઃ દયારામ-૧/દયાશંકર વ્રજહિંદી મુ. પૃ.૧૬૬ ભક્તિવિલાસ : બ્રહ્માનંદ મુ. પૃ.૨૩૫ ભક્તિવિષયક કેટલાંક પદોઃ અખંડાનંદ/અખંડમુનિ) મુ. પૃ.૧ ભક્તિવેલ: દયારામ-૧/દયાશંકર કડી પર મુ. પૃ.૧૬૪ ભક્તિવૈરાગ્યબોધક પદો: નૂએનૂરુદ્દીન પૃ.૨૨૫ ભક્તિ વૈરાગ્યબોધનાં પદોઃ નિષ્કુળાનંદ મુ. પૃ.૨૨૪ ભક્તિવૈરાગ્યબોધનાં પદોઃ મુકુન્દ-પ મુ. પૃ.૩૧૮ ભક્તિશૃંગારની ગરબીઓ: દ્વારકો-૧ પૃ.૧૮૮ ભક્તિસિદ્ધિનો અનુવાદ: ગોપાળાનંદ પૃ.૯૫ ભગવતી છંદઃ સંધવિજય-૨/સિંધવિજયસિંહવિજય ૨.ઈ.૧૬૩૧/ સં. ૧૬૮૭ આસો સુદ-૧૫ ગુરુવાર કડી ૪૩ મુ. પૃ.૪૫૬ ભગવતી ગીતા: વિદ્યાકમલ લે.ઈ.૧૬૧૭ પહેલાં પૃ.૪૦૫ ભગવતી ભાગવતઃ શ્રીધર-૧ કડી ૧૨૦ પૃ૪૪૨ ભગવતી સઝય: વિજયલક્ષ્મીનસૂરિ)/લક્ષ્મીભૂરિ) સૌભાગ્યલક્ષ્મી પૃ.૪૦૨ ભગવતી સાધુવંદના: તેજપાલ-૧ ૨.ઈ.૧૬ ૨૧ પૃ.૧૫૭ ભગવતી સાધુવંદના: પ્રભસેવક ૨.ઈ.૧૬ ૨૧ કડી ૫૯ પૃ.૨૫૨ ભગવતીસૂત્ર પરનો બાલાવબોધઃ પદ્મસુંદર(ગણિ-૩ ૨.ઈ. ૧૬ ૫૧/૧૬૭૮ની મધ્યમમાં પૃ.૨૪૧ ભગવતીસૂત્ર પરની ગહ્લી: વીરવિજય-૪/શુભવીર પૃ.૪૨૨ ભગવતીસૂત્રોનાં યંત્રો: ધર્મસિંહ-૩/ધર્મસી પૃ.૧૯૬ ભગવતું ગીતાની ટકા: મનોહર(સ્વામી3/સચ્ચિદાનંદ પૃ.૨૯૫ ભગવદીયનામમણિમાલા: વલ્લભજી-૧ પૃ.૩૯૪ ભગવદ્દગીતા: નરહરિતદાસ) ૨.ઈ.૧૬ ૨૧/સં.૧૬૭૭ શ્રાવણ સુદ ૧૦ રવિવાર કડી ૧૧૫૬ મુ. પૃ.૨૧૨ ભગવદ્દગીતાઃ નિત્યાનંદસ્વામી) પૃ.૨૨૩ ભગવદ્દગીતા: પ્રીતમ-૧/પ્રીતમદાસ ૨.ઈ.૧૭૯૬/સં.૧૮૫૨ ભાદરવા વદ-૭ સોમવાર અધ્યાય ૧૮ મુ. પૃ.૨૫૫ ભગવદ્ગીતાઃ રત્નેશ્વર .૩૪૫ ભગવદ્દગીતા: રાઘવદાસ-૧/રાઘોઘસ ૨.ઈ.૧૭૨૯ પૃ.૩૪૮ ભગવદ્ગીતાઃ રામભક્ત-૩/રામદાસ ૨.ઈ.૧૬૦૪/સં.૧૬ ૬૦ આસો સુદ-૧૨ રવિવાર મુ. પૃ.૩૫૮ ભગવદ્ ગીતા અને ભાગવતના એકાદશ સ્કંધના અનુવાદો: ભગવાનદાસ-૧ પૃ.૨૭૩ ભગવદ્ગીતાનો અનુવાદઃ મીઠું-૨/મીઠુઓ પૃ.૩૧૬ ભગવદ્ગીતાનો અનુવાદ: મૂળદાસ-૧ ૨.ઈ. ૧૭૬૧ પૃ.૩૨૨ ભગવદ્ગીતાનો સાર: રામભક્ત-૩/રામદાસ ૨.ઈ.૧૬૦૪/સં. ૧૬ ૬૦ આસો સુદ-૧૨ રવિવાર મુ. પૃ.૩૫૮ ભગવદ્ગીતા ભાષા ટીકાઃ મુક્તાનંદ હિંદી પૃ.૩૧૯ ભગવદ્દગીતા ભાષ્યમ્ ટકાઃ શુકાનંદ પૃ.૪૩૮ ભગવદુવાણી ગીતા: પદ્યરાજ લે.ઈ.૧૬૫ર કડી ૬ પૃ.૨૩૯ ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણનઃ ઉદય/ઉદય(ઉપાધ્યાય/ ઉદયમુનિઓ/ઉદય(વાચક) પૃ.૨૯ ભજન (૭): અખઈદાસ/અપૈયો મુ. પૃ.૧ ભજન(૨): અત્તર શાહ મુ. પૃ.૬ ભજન: આદિત/આદિતરામ/આદિત્યરામ કડી ૪ મુ. પૃ.૧૯ ભજન(૧): કતીબશા (બાદશાહ) મુ. પૃ.૪૧ ભજન(૧): કરમણ મુ. પૃ૪૬ ભજન(૩): ગોકળદાસ મુ. પૃ.૫૦૩ ભજન(૧): ગોપાળદાસ-૬ મુ. પૃ.૫ ભજન(૧): છેલડી(બાવો) મુ. પૃ.૧૦૭ ભજન: જેઠીરામ ગુજ. હિં. મુ. પૃ.૧૩૯ ભજન: જેઠો પૃ.૧૪૦ ભજન(૧): જેમલભારથી મુ. પૃ.૧૪૦ ભજનઃ દેવળદે કડી ૫ મુ. પૃ.૧૮૫ ભજનઃ દેવાયત મુ. પૃ.૧૮૬ મધ્યકાલીન કૃતિસૂરિ ૧૧૭
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy