________________
પાર્શ્વનાથસ્વામીનો છંદ/પિસ્તાળીસ આગમગર્ભિત અપ્રકારી પૂજા
પૃ.૩૦૮ પાર્શ્વનાથસ્વામીનો છંદઃ ઉત્તમવિજય-૩ ર.ઈ.૧૮૪૨/સં.૧૮૮૦
મહા-૧૦ કડી ૧૩ મુ. પૃ.૨૯ પાર્શ્વનાથાદિ સ્તુતિઓ(૩): અમરચંદ/અમરચંદ્ર/અમરચંદ્રસૂરિ).
પૃ.૧૦ પાર્શ્વનાથાક: જયસૌભાગ્ય લે.સં.૧૯ભી સદી અનુ. પૃ.૧૧૭ પાર્ષલઘુ સ્તવનશંખેશ્વર): ચારિત્રકીર્તિ ૨.ઈ. ૧૭૧૧/સં.૧૭૬ ૭
પોષ વદ-૯ કડી ૯ પૃ.૧૦૪ પાર્શ્વ સ્તવઃ ઉદય-૨ ૨.ઈ.૧૬૮૭ કડી ૮ પૃ.૨૯ પાર્શ્વ સ્તવજશવર્ધન કડી ૧૦ પૃ.૧૧૮ પાર્શ્વ સ્તવ(શંખેશ્વર): દયાતિલક કડી ૫ પૃ.૧૬૨ પાર્શ્વ સ્તવનઃ કડવા/કડુઆ ૨.ઈ.૧૪૯૨ પૃ.૪૧ પાર્શ્વ સ્તવન લોદ્રપુરમંડન): જિનચંદ્રસૂરિ-૨ ૨.ઈ.૧૬૮૭/સં.
૧૭૪૩ ચૈત્ર વદ-૬ બુધવાર પૃ.૧૨૩ પાર્શ્વ સ્તવનઃ જ્ઞાનહર્ષ-૧ કડી ૧૩ પૃ.૧૫૦ પાર્શ્વ સ્તવનઃ પ્રીતિવર્ધન ૨.ઈ.૧૭૧૪ કડી ૨૬ પૃ.૨૫૬ પાર્શ્વ સ્તવનઃ રાજસિંહમુનિ-૧ પૃ.૩૫૩ પાર્શ્વ સ્તવનઃ વિજયહર્ષ કડી ૯ પૃ.૪૦૪ પાલનપુરનો છંદઃ ઋષભદાસ-૧ કડી ૩૨ મુ. પૃ.૩૮ પાસચંદ્ર સાય: હાપરાજ/હાપો કડી ૧૯ મુ. પૃ.૪૯૩ પાસત્યાદિ સંઝાય: તેજપાલ લે.સં.૧૮મી સદી અનુ. કડી ૨૫
પૃ.૧૫૭ પાહડપચવીસી : ભાવપ્રભસૂરિ)/ભાવરત્નસૂરિ) કડી ૨૭ પૃ.૨૮૨ પાંચ ઇન્દ્રિયસંવાદ રાસઃ યશ-કીર્તિ ૨.ઈ.૧૮૦૯ પૃ.૩૩૨ પાંચ કુગુરુની સાય: યશોવિજય(ઉપાધ્યાય-૩/જશવિજય કડી * ૩૯ ઢાળ ૬ મુ. પૃ.૩૩૪ પાંચ ચરિત્ર ૩૬ દ્વાર બાલાવબોધઃ રામચંદ્ર-૭ ૨.ઈ.૧૮૪/સ..
૧૯૦૦ કારતક વદ-૨ પૃ.૩૫૯ પાંચ દáત સઝાય: લબ્ધિવિજય કડી ૮ પૃ.૩૭૯ પાંચ પરમેશ્વરનું છંદઃ ઉદય/ઉદય (ઉપાધ્યાય) ઉદય મુનિ/ઉદય
(વાચક) મુ. પૃ.૨૯ પાંચ પરમેશ્વર સ્તવનઃ ઉદય/ઉદય (ઉપાધ્યાય)/ઉદયભુનિ/ઉદય
(વાચક) ઉદયવાચકને નામે મુ. પૃ.૨૯ પાંચ પાંડવ રાસ: શાલિભદ્રસૂરિ-૨ ૨.ઈ.૧૩૫૪ ઠવણી ૧૫ કડી
૩૦૦થી વધારે મુ. પૃ.૪૩૨ પાંચ પાંડવ સઝાયઃ કવિજનકવિયણ કડી ૧૯ મુ. પૃ.પર પાંચ પાંડવ સઝાય: નાકો કડી ૧૯ મુ. પૃ.૨૧૫ પાંચ પાંડવ સાય: હીરવિજય કડી ૨૧ પૃ.૪૯૫ પાંચ બોલનો મિચ્છામી દોકડો બાલાવબોધઃ શુભવિજય-૧ ૨.ઈ. : ૧૬૦ પછી પૃ.૪૩૯ પાંચમ ચોપાઈઃ દીપ(ઋષિ-૧/દીપાજી રાજસ્થાની પૃ.૧૭૪ પાંચમની સઝાયઃ કાંતિવિજય-૧ કડી ૭ મુ. પૃ.૫૬
પાંચમની સાયઃ દેવવિજય(વાચક-૬ કડી ૫ મુ. પૃ.૧૮૪ પાંચમા આરાની સાય: ભાવસાગર કડી ૧૦ મુ. પૃ.૨૮૪ પાંચરંગ: રણછોડ-૨ મુ. પૃ.૩૩૭ પાંચ સમવાયનું મળિયુંઃ વિનયવિજય ઉપાધ્યાય-૧ ૨.ઈ.૧૬ ૬૭
ઢાળ ૬ મુ. પૃ.૪૧૦ પાંચસુમતિની સઝાયો: ઘેલાભાઈ(શેઠ૨ ઢાળ ૫ મુ. પૃ.૯૯ પાંચાલી પ્રસન્નાખ્યાન: પ્રેમાનંદ-૨ પૃ.૨૬૪ પાંડવચરિત્ર ચોપાઈ: લાભવર્ધન/લાલચંદ ૨.ઈ.૧૭૧૧ કડી
૨૭૫૧ ઢાળ ૧૫૦ પૃ.૩૮૩ પાંડવચરિત્ર મહાકાવ્ય' પર સ્તબક ઉત્તમવિજય-૨ ૨.ઈ.૧૭૮૦
પૃ.૨૯ - પાંડવચરિત્ર રાસઃ કમલહર્ષ-૨ ૨.ઈ.૧૬ ૭૨/સં.૧૭૨૮ આસો
વદ-૨ રવિવાર પૃ૪૬ પાંડવવિદિઃ ફૂઢ ૨.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭ શ્રાવણ સુદ-૯ મંગળવાર
છપ્પા ૧૩ર મુ. પૃ.૨૬૫ પાંડવવિષ્ટિઃ ભાઉ/ભાઉભાઈ/ભાઈયાસુત ૨.ઈ.૧૬ ૨૦/સં.૧૬૭૬
ચૈત્ર વદ-૧ કડવાં ૩૦ મુ. પૃ.૨૭૬ પાંડવવિષ્ટિઃ માંડણ-૨ પૃ.૩૧૫ પાંડવવિષ્ટિઃ વૃંદાવન પૃ૪૨૭ પાંડવાશ્વમેઘ: તુલસી-૧/તુલસીદાસ ૨.ઈ.૧૬ ૭૬/સં.૧૬૭૨
વૈશાખ-૧૩ અધ્યાય ૧૧૪ મુ. પૃ.૧૫૬ . પાંડવાશ્વમેઘઃ રઘુરામ-૧ ૨.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨ શ્રાવણ સુદ-૨
બુધવાર કડવાં ૧૨૧ મુ. પૃ.૩૩૬ પાંડવી ગીતાઃ કૃષ્ણદાસજીકૃષ્ણોદાસ ૨.ઈ.૧૮૧૨ પૃ.૬૬ પાંડવી ગીતા : પૂજાસુત ૨.ઈ.૧૬૪૬ પૃ.૨૫૦ પાંડવી ગીતાઃ બેહદેવ/બહદેવ/બ્રહ્મદેવ/વહદેવ લે.ઈ.૧૮૪૯ પૃ.
ધાર કાદાસ્પદ છે
૨૭૨
પાંડવોની ભાંજગડ: પ્રેમાનંદ-૨ પૃ.૨૬૧, ૨૬૩ પાંડવોનું જુગટું: હીમો-૧/હેમદાસ ૨.ઈ.૧૭૨૪/સં.૧૭૮૦ કારતક
સુદ-૧૨ મુ. પૃ.૪૯૪ - પાંડવોનો આંબો: કલા(ભક્ત) કડી ૧૫ મુ. પૃ૪૮ પાંડવોનો આબોઃ કેશવ કડી ૧૫ મુ. પૃ.૬૯ પાંડવોનો પરબઃ ઇમામશાહ કડી ૫૭૮ મુ. પૃ.૨૫ પાંત્રીસ બોલનો મર્યાદાપક: હીરવિજયસૂરિ)૧ પૃ.૪૫ પાંસડિયા યંત્રનો છંદ: ધર્મસિંહ કડી ૭ મુ. પૃ.૧૯૬ પાંસહ-સામાયિક બત્રીસદોષ સઝાયઃ પ્રીતિવિજય લે.સં.૧૭મી
સદી અનુ. કડી ૫ પૃ.૨૫૬ પિતા પુત્રનો સંવાદ: ઘેલાભાઈ-૧ પદ ૭ પૃ.૯૯ પિસ્તાલીસ આગમસંખ્યામમિત વીરજિન સ્તવનઃ ધર્મસિંહ (ઉપાધ્યાય-૪/ધર્મવર્ધન/ધર્મસી ૨.ઈ.૧૭૧૭ કડી ૨૮ મુ.
પૃ.૧૯૭ પિસ્તાળીસ આગમગતિ અષ્ટપ્રકારી પૂજા: વીરવિજય-૪
૧૬ મધ્યકાલીન કતિસૂચિ