________________
વદ-૪ લે.ઈ. ૧૬૬ ૫ સ્વલિખિત પ્રત કડી ૧૮૮૫ ઢાળ ૫૬
ખંડ ૪ પૃ.૧૫૨ પાર્શ્વનાથ ચરિત્ર પબંધ ઉપરનો સ્તબકઃ લક્ષ્મીવિજય ર.ઈ.
૧૭૫૧ કડી ૬ ૧૧ કડી ૧૩૦ પૃ૩૭૬ પાર્શ્વનાથ ચરિત્ર બાલાવબોધઃ ભાનુવિજય ૨.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦
પોષ વદ-૮ સોમવાર કડી ૧૯૦૦ પૃ.૨૮૦ પાર્શ્વનાથ ચૈત્યતીર્થમાળા: કલ્યાણસાગર-૨ કડી ૩૫ મુ. પૃ.૫૧ પાર્શ્વનાથ છંદ(ફ્લોધી): કહાન/કહાન(કવિ) પૃ.૭૨ પાર્શ્વનાથ છેદાશંખેશ્વર): કુંવરવિજયશિષ્ય લે.ઈ.સં.૧૯મી સદી
અનુ. કડી ૧૧ મુ. પૃ.૬૪ પાર્શ્વનાથ છંદશંખેશ્વર): કેસરવિમલ પૃ.૭૧ પાર્શ્વનાથ છંદ: ચરપ્રમોદ/ચરપ્રમોદ શિષ્ય પૃ.૧૦૦ પાર્શ્વનાથ છંદ: જયતસી/જયરંગ-૧/જેતસી કડી ૧૦૧ પૃ.૧૧૧ પાર્શ્વનાથ છંદ(શંખેશ્વર): નયપ્રમોદ કડી ૧૩ પૃ.૨૦૩ પાર્શ્વનાથ છંદ: પાર્ધચંદ્ર-૨/પાસાચંદ કડી ૧૧ પૃ.૨૪૫ પાર્શ્વનાથ છંદ: પાસ(કવિ) પૃ.૨૪૬ પાર્શ્વનાથ છંદ: માવજી-૩ કડી ૧૦૧ પૃ.૩૧૪ પાર્શ્વનાથ છંદ: લક્ષ્મીકલ્લોલ લે.સં.૧૭મી સદી અનુ. કડી ૨૮.
૨૯ પૃ.૩૭૩ પાર્શ્વનાથ છંદઃ લક્ષ્મીવલ્લભસુત લે.ઈ.૧૭૪૬ કડી ૩૯ પૃ.૩૭૬ પાર્શ્વનાથજન્માભિષેક: શિવસમુદ્ર(ગણિ) લે.સં.૧૭મું શતક અનુ.
કડી ૧૭ પૃ.૪૩૬ પાર્શ્વનાથજિન કલશ જ્ઞાનવિમલસૂરિ)/નયવિમલ(ગણિ) કડી ૩૬
ઢાળ ૪ પૃ.૧૪૬ પાર્શ્વનાથજિન છેઃ લબ્ધિસૂચિ ૨.ઈ.૧૬૫૬ કડી ૩૨ મુ. પૃ.૩૭૯ પાર્શ્વનાથજિન પ્રભાતી: લાભ(ઉદય) કડી ૫ મુ. પૃ.૩૮૨ પાર્શ્વનાથજિન સ્તવનભંડોવરા): કનકવિજય-૪ કડી ૫ મુ. પૃ.૪૩ પાર્શ્વનાથજિન સ્તવન: કીર્તિવિમલ-૪ કડી ૧૧ મુ. પૃ.૫૮ પાર્શ્વનાથજિન સ્તવનઃ ન્યાયસાગર મુ. હિંદી પૃ.૨૨૯ પાર્શ્વનાથજિન સ્તવન : મોહનવિજય-૨ કડી ૬ મુ. પૃ.૩૩૦ પાર્શ્વનાથ જિન સ્તવન : રત્નનિધાન (ઉપાધ્યાય) કડી ૯ મુ. પૃ.૩૪૧ પાર્શ્વનાથજિન સ્તવનઃ વિજયલક્ષ્મીસૂરિ)/લક્ષ્મીસૂરિ/સૌભાગ્ય
લક્ષ્મી કડી ૭ મુ. પૃ.૪૦૨ પાર્શ્વનાથજિન સ્તવન : હાષરાજ/હાપો કડી ૧૯ મુ. પૃ.૪૯૩ પાર્શ્વનાથજીની હોરીઃ રામવિજય-૩ કડી ૫ હિંદી પૃ.૩૬૨ પાર્શ્વનાથજીનું લઘુસ્તવનઃ જિનચંદ્ર-૬ ૨.ઈ.૧૭૮૫/સં.૧૮૪૧
માગશર સુદ-૧૧ કડી ૯ પૃ.૧૨૪ પાર્શ્વનાથજીનો દાતરી છંદ: લબ્ધિ વલ્લભ લે.ઈ.૧૮૨૫ પૃ.૩૭૯ પાર્શ્વનાથજીરાઉલા રાસઃ દેપાલ/દેપો કડી ૪૧ પૃ.૧૭૯ પાર્શ્વનાથ સ્તવન અંતરિક્ષ)(૨): લક્ષ્મીવિજય-૨ કડી ૬થી ૭
પૃ.૩૭૬ પાર્શ્વનાથજીનો છંદ: મોહનસાગર કડી ૧૫ મુ. પૃ.૩૩૦
પાર્શ્વનાથ ચરિત્ર પદ્યબંધ ઉપરનો સ્તબક/પાર્શ્વનાથ બૃહતું ઇસ્તવન પાર્શ્વનાથતીર્થમાલા સ્તવનઃ જિનકુશલ-૧ ૨.ઈ.૧૫૯૬ કડી ૨૦
પૃ.૧૨૨ પાર્શ્વનાથ દશગણધર સઝાય: ન્યાયસાગર-૨ કડી ૮ પૃ.૨૩૦ પાર્શ્વનાથ દશભાવગભિત સ્તવનઃ જિનહર્ષ-૧/જસરાજ કડી ૫૦
મુ. પૃ.૧૩૨ પાર્શ્વનાથ દેશભ વિવાહલો(જીરાઉલા): પેથડ/પેથોમંત્રી) ૨.ઈ.
૧૪૩૮ પછી ઈ.૧૪૮૬ પહેલાં કડી ૨૦૬ પૃ.૨૫૧ પાર્શ્વનાથ દોધક છત્રીસીઃ જિનહર્ષ-૧/જસરાજ મુ. પૃ.૧૩૨ પાર્શ્વનાથાવલી: રત્નકુશલગણિ)-૧ કડી ૨૦ મુ. પૃ.૩૪૦ પાર્શ્વનાથઘથ્થર નિશાણીઃ જિનહર્ષ-૧/જસરાજ સવૈયાની કડી ૨૮
મુ. પૃ.૧૩૨ પાર્શ્વનાથના પાંચ વધાવાઃ દીપવિજય-૨ ૨.ઈ.૧૮૨૩ પૃ.૧૭૫ પાર્શ્વનાથનામ ગર્ભિત સ્તવનઃ ધનવિમલ(ગણિ-૧ કડી ૨૧ મુ.
પૃ.૧૯૧ પાર્શ્વનાથનામમાલાઃ મેઘવિજય-૩ ૨.ઈ.૧૬૬૫ કવિના સ્વ
હસ્તાક્ષરમાં પ્રત ઢાળ ૫ મુ. પૃ.૩૨૫ પાર્શ્વનાથનાસ્ના સેવેગરસ ચંદ્રાઉલા: લીંબ/લીંબો લે.ઈ.૧૬૯૦
કડી ૪૯ પૃ.૩૮૯ પાર્શ્વનાથનાં એકાદશ ગણધરની સઝાયઃ ન્યાયસાગર-૨ કડી ૬
પૃ.૨૩૦ પાર્શ્વનાથનાં સ્તવન: રંગવિજય-૩ કડી ૧૧ મુ. પૃ.૩૪૯ પાર્શ્વનાથની આરતી : મતિહંસ કડી ૧૮ પૃ.૨૯૩ પાર્શ્વનાથ ગોડીજી)ની આરતી: રંગવિજય-૩ કડી ૭ પૃ.૩૪૯ પાર્શ્વનાથની આરતી: વીરવિજય-૪/શુભવીર મુ. પૃ.૪૨૨ પાર્શ્વનાથની સ્તુતિ ૩): અમરચંદ/અમરચંદ્ર/અમરચંદ્રસૂરિ) લે.ઈ.
સં.૧૮૨૯ પૃ.૧૦ પાર્શ્વનાથની સ્તુતિઃ દયાકુશલ કડી ૪ પૃ.૧૬૨ પાર્શ્વનાથની સ્તુતિઃ રાજવિજય-૧ કડી ૪ મુ. પૃ.૩૫૨ પાર્શ્વનાથની હોરી: રત્નસાગર કડી ૭ મુ. પૃ.૩૪૩ પાર્શ્વનાથનું ગીત (થંભણ, શેરીસા, શંખેશ્વર): નેમવિજય-૪ ૨.ઈ.
૧૭૫૫/સં.૧૮૧૧ ફાગણ સુદ-૧૭ સોમવાર ઢાળ ૨૮ પૃ.૨૨૬ પાર્શ્વનાથનો છંદ: વિજયશીલ મુનિ) કડી ૧૧ મુ. પૃ.૪૦૩ પાર્શ્વનાથનો છંદઃ વિજયસેન કડી ૧૦ મુ. પૃ.૪૦૪ પાર્શ્વનાથનો વિવાહલોઃ દેવકુશલ કડી ૪ મુ. પૃ.૧૮૦ પાર્શ્વનાથનો સલોકો દૌલત ૨.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦ પોષ વદ-૧૦
કડી ૩૭ પૃ.૧૮૮ પાર્શ્વનાથનો સલોકોઃ મતિહંસ ૨.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦ આસો
સુદ-૮ કડી ૫૧ મુ. પૃ.૨૯૩ પાર્શ્વનાથ પત્ની પ્રભાવતી હરણ: નરશેખર કડી ૭૦ પૃ.૨૦૭ પાર્શ્વનાથ ફાગુ: સમયધ્વજ(ઉપાધ્યાય) ૨.ઈ.૧૫૫૮ પહેલાં કડી
૧૫ પૃ.૪૪૭ પાર્શ્વનાથ બૃહતું છંદ/સ્તવન (લોધી): જિનહર્ષ-૧/જસરાજ
મધ્યકાલીન કતિરુચિ n ૧૦૩