________________
माडवाबदर
मांडवीबंदर शाकगली.-मुंबइ. વસે સૂર્યોદય વખતે જે કોઈ સે ગાઉથી દુરને વિદેશી પુરૂષ - - લે નગરપ્રવેશ કરે તેને રાજય આપવું.” એ ઠરાવ કરી રાયાશન જોગવવા કેણુ ભાગ્યશાળી થાય છે, તે જોવા આતુર થઈ
: સુમતિની શુભ મતિને શોભા આપનાર, તેને ભાગ્યોદય કરપર આજે વસંતપંચમીને શુભ દિવસ છે. વહાણથી ઉતરી કુંદપુર ભણું આવતાં સુમતિલાલને આજે મુક્તાફળના મેહ વરસપર છે. સૂર્ય ઉદયની વધામણી લાવનાર શુક્રના તારાને જોઈ કુદપુરના અનેક મહાશયે દરવાજા નજદિક આવી ભવિષ્યમાં થનારી હીપતિનાં દર્શન કરવા આતુર થઈ ઉભા છે; કર્કટ છડીદાર માકલાંબા મીઠા સ્વરે ભવિષ્યમાં થનાર મહીપતિની નેકડી - કરી રહ્યા છે; પશુપક્ષી નિંદ્રાથી જાગૃત થઈ રવીરાયના ગુણ ગાતાં તેમને ઉદય થવા વિજ્ઞપ્તિ કરી રહ્યાં છે; તેમજ જેમ ન્યાયી રાજ્ય થવાથી એર ચાંચીઆના મનને પરીતાપ થાય છે તેમ, સૂર્યનું ; ચાયત રાજ્ય થતું જોઇ સિંહ, વાઘ, વરૂ, આદિ નિર્દય પ્રાણી ગુફામાં પેશી પિતાનું કાળુ મુખ છુપાવે છે; ચકોર ઘુવડ અને ચામાચીડી આદિ નિશાચર પક્ષીઓ તેમજ પરધન હણીને જ સુખની અભિલાષા ધરનાર કાળા મુખના ધણી ચાર લેકે, નિર્જન સ્થળ ગોતી છુપાવા લાગ્યા છે, તેમ સૂર્ય કમળ અને શાહપુરૂષને આનંદવૃદ્ધિ થવા લાગી. આવા શુભ સમયે સિંહકટિવાન સુમતિલાલ ગજગતિએ ચાલતા ચાલતા કુંદલપુર નજદિક આવ્યા. જેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org