________________
मांडवी बंदर शाकगली-मुंबइ.
८९ થા પુત્ર મારા સમાચાર પુછશે તેને શું પ્રત્યુતર આપીશ ? માટે પા કરીને મને ઉગારે.” વિગેરે ઘણા કાલાવાલા કર્યા. પણ અંતે મતિ તે કુમતિજ રહે. જો પાષાણ હરે થાય તે પછી હીરાનું હય પણ કેણ પુછે? કાલાવાલા કરતો સુમતિ ત્યાંજ રહ્યા અને મતિ તેને કંઈ પણ ઉત્તર ના આપતાં કરગરતે મૂકી વહાણ હંકારી યાંથી ચાલી નિક. - કુમતિના ગયા પછી નિરાશ ન થતાં સુમતિએ પૈયરૂપ કમ્મર iધી હૃદય કઠણ કર્યું. જગનાથનું સ્મરણ કરી તેની સાહાય
ગી, અને તરતાં તરતાં કેટલેક દુર ગયે એટલે થાકે કરી તેના tહુ દુઃખવા આવ્યા. અને જે જરાવારમાં તેને મદદ ન મળે તે તેશે તે સમુદ્રતળે જઈ બેશે. પણ દૈવીશક્તિ ન્યારી જ છે, કેટલાંક તારૂઓ સાથે ભૂલું પડેલું એક ઝાઝ ત્યાં અચાનક આવી ચઢયું, બતા સુમતિને જોઈ ખારવાઓને દયા આવી અને તેને ઝટપટ Tહાણુપર લીધે. પવનના વેગે ચાલતું ચાલતું વહાણ મધ્યરાત્રિ
ત્યા પછી કુંદલપુર નામની નગરીના પાદરે આવ્યું. ઝહાજને અન્યસ્થળે જવાનું હતું તેથી, તથા સુમતિ પાસે કંઈ પણ સંબય ના હેવાથી, ખારવાને પ્રણામ કરી તેમને અતિ ઉપકાર માની પહાણથી ઉતરી તે કુંદપુર ભણી ચાલ્ય, જ અહીં કુંદબપુરને અધીશ તખ્તસિંહ ત્રણ દીવસ થયાં અપુભવાન મૃત્યુ પામેલ છે, તેથી નગરના આગેવાન કેએ સાનુમતે વિવે ઠરાવ કર્યો છે કે, “આજથી ત્રીજ એટલે વસંતપંચમીના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org