________________
मांडवीबंदर शाकगली - मुंबई.
६७
{
સ નિષ્ફળ નિવડયું. છેવટે ઢ ંઢેરા પેલા કદાઇએ ઝીલ્યા. તેણે જલકત રત્ન પાણીમાં મૂક્યું, એટલે પાણીમાં માર્ગે થયેા તેથી મતું કાંઈ જોર ચાલ્યું નહિ અને હાથી નદીમાંથી બહાર આવ્યેા. શ્રેણિક રાજાએ કદાઇને કહ્યું કે, આ રત્ન તું કયાંથી લાન્યા? સાચું કહીશ તેા શીરપાવ મળશે અને જુઠું બોલીશ તા ગ રદન મારવામાં આવશે. ” કદાઇએ કહ્યું કે, “ કયવન્ના શેઠના દીકરા પાસેથી એ રત્ન મને મળ્યું છે.” રાજાએ કઢાઈને માત્ર સાચુ બેલવાના શીરપાવ આપી વિદાય કીધા અને કચવવા શેઠને ખાલાવી સરત પ્રમાણે પેાતાનું અર્ધું રાજ્ય આપી પાતાની કુંવરી મોટા ઠાઠથી .પરણાવી. કયવન્ના શેઠને ધન ઉપર ધનઅને સુખ ઉપર સુખ આવી મળ્યું. કહ્યું છે કે, ‘ચઢતામાં ચઢતી અને પડતામાંપડતી.”
એક દિવસ શ્રેણિક રાજાના મંત્રી અને પુત્ર અભયકુમારને કયવન્ના શેઠે કહ્યું કે,—“મનેએક ડોશીએ બાર વર્ષે ઘરમાં રાખી રાત્રિના વિષે નિદ્રાવસ્ય થયેલો જોઇ પલગ સહિત ઉપાડીને દેવળમાં લાવી મુકયા. ( એમ કહી પેાતાની સ્વપ્નવત્ સર્વે હકીકત કહી બતાવી. ) તેની તપાસ કરવી જોઇએ.” અભયકુમાર મહા બુદ્ધિશાળી છે, તેણે એક દેવળ કરાવીને તેમાં યવના શેઠનુ` બાવલું (મૂત્તિ ) કરાવી મૂક્યું અને નગરમાં ઢંઢેરા ફેરગ્ન્યા કે, “ આ યક્ષદેવનાં દર્શન ૪રવા સર્વ મનુષ્યે આવવું'. ' તે દેવળની પાસે મ`ડપ કરાવી તેમાં અભયકુમાર તથા યવના શેઠ ગુપ્તપણે ઉભા રહ્યા. સર્વ પુરૂષ તથા સ્ત્રીઓ છેકર' સહિત યક્ષની પૂજા અચા કરી ચાલતાં થયાં
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only