________________
વાંદવિ શારી-. વિલાપને ઘરમાં ગયે, તેને દેખીને શ્રી સંખણી અને એકેમ ઉભી થઈ પુંઠ કરી કહેવા લાગી કે આ સતીનું ઘર છે. નહીં પરપુરૂષનું કામ નથી, માટે ચાલ્યા જાઓ.” આ સાંભળી ચિવનો એકદમ હશી પડે. તેથી જયશ્રીએ ફરીથી જોતાં પોતાના સ્વામીને ઓળખે, અને અતિ હર્ષિત થઈ આદરસ્વકાર કર્યો. - સુરતરૂ ફળિયે આંગણે, દૂધે વુડયા મેહ;
મોંમાગ્યા પાસા ફન્યા, અતિ ઉલસિયે દેહ- યવન્ત શેઠ ઘેર આવ્યાની વાત સાંભળી કુટુંબ કબીલે સર્વ આવી મળે. ઘેર તરિયા તોરણ બાંધ્યાં અને વાજાં વગડાથવા માંડયાં, જાણે લગ્નને દિવસ હેય નહિ. હવે યવને અને જ્યશ્રી અતિ સુખમાં દિવસ ગુજારવા લાગ્યાં અને દાન આપવા ઉ૫ર પ્રીતિ વધારવા માંડી. * હવે વેશ્યાની દીકરી ડોશીથી વઢીને કથવા શેઠના ઘેર આવી રહી. બન્ને સ્ત્રીઓને બન્ને આંખ સમાન કવન્ત શેઠ ગણે. પણ અમલ જ્યશ્રીને ચાલે. કેટલાક દિવસ વિત્યાબાદ જયશ્રીને પુરા
માસે અતિ રૂપવંત પુત્ર જન્મ્યો, તેથી કવિશા શેઠના હર્ષને - પાર રહે નહિ. 1એક દિવસે કયવન્ત શેઠ, જયશ્રીને કહેવા લાગ્યું કે,–“આપણું 'પર તથા નામ મોટું છે, માટે ઘરડાના નામ પ્રમાણે પૈસે વાપર જોઈએમાટે હું પરદેશ ધન રળવા જઉં અને તમે બે સ્ત્રીઓ બેનપણે રહેજો.” શ્રી પિતાના અંગનાં ઘરેણાં ગાંઠો ઉતારી તે કય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org