________________
*
मांडवोवंदर शाकगली.-मुंबइ. તે કહેવા લાગ્યા કે—ધનદશેઠ અને તેમનાં શેઠાણી મરી ગયાં અને દીકરે કપૂત નીકળે, તેણે વેશ્યાને ઘેર વશી સઘળું ધન ઉડાવ દીધું.” આવી રીતના પિતાના અવગુણ પિતાના કાને સાંભળી તથા પિતાનાં વૃદ્ધ માતપીતાની મરણ સમયે પણ ચાકરી ન થઈ માટે કયવને આંખમાંથી આંસુ પાડી પશ્ચાતાપ કરતે કરતે પે. નાના ઘર તરફ ચાલ્યો. ઘર આગળ આવી જુએ છે તે ઘરને ઠા તદ્દન જ છે અને ઘર આગળ કઈ દાસદાસી દીઠાં નહિ તેથી શેકિસાગરમાં ડુબી ઘરની નજીકમાં ઊભે. ત્યાં તેની સ્ત્રી પોપટનેનિ પ્રમાણે કહે છે, તે પોતે સાંભળવા લાગ્યું.
“હે વીરા પિપટ ! તું મારા સ્વામીને જઈને કહે છે કે, તમામ સી તમારા વિરહથી રાત્રિદિવસ ગુરે છે અને તેલ, તંબેળ તથા શૃંગાર તજ્યા છે. અમૂલ્ય રત્ન જાણીને છેડે બાંધ્યું, પણ તે પત્થર નિવડ્યું. તેનું સીસું નિવડયું. માબાપનું નામ લજાવ્યું અને કેયાને ઘેર રહી તમામ ધન ગુમાવ્યું; માટે હવે મેહની અંધારી ઘર કરી તમારી વિરહણી સ્ત્રીને મળે.”
ઉપર પ્રમાણે સદે કહેવાને કહી પિપટને કયવશા શેઠ પણ મોકલ્ય, અને વળી કહ્યું કે “તું જવાબ લઈને આવે ત્યાં સુધી તારી વાટ જોવા અહીં ઉભી છું માટે વહેલે આવજે.” પણ સાથી સસે લેઈ ઉડયા એટલે જયશ્રીનું ડાબું અંગ ફરકવા. લાવ્યું તેથી તેણે જાણ્યું કે આજે મારે સ્વામી મળશે. આવા અ વિસરે કયવને શેઠ જેમ રાહુએ ચંદ્રને ગહ્યો હોય એવા મુખે એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org