________________
माडवीबंदर शाकगली-मुंबइ. આ મહા દુલકરકારક” એમ ત્રણવાર કહી તેમને સત્કાર કર્યો, અને તેમને ઘણુંજ ધન્યવાદ કહી પ્રશંસવા લાગ્યા. તે જોઈ સિંહગુફાવાસી મુનિ ઈર્ષ કરી વિચારવા લાગ્યા કે –જુ ગુરૂને વિવેક ! અમે ચાર મહિના સુધી ભૂખ તૃષા સહન કરી આવ્યા ત્યારે અમને એકવાર દુષ્કરકારક કહ્યું, અને આ કેશ્યાને ઘેર ચિગશાળા જેવા સુંદર મકાનમાં રહી ષટ્રસયુક્ત ભેજન જમી પુષ્ટ થઈ આવ્યું, તેને ત્રણવાર કહ્યું. એમ ચિંતવી ઈર્ષા કરવા લાગે.
એકદા કોઈ રથકાર (રથ બનાવનાર) રાજાની આજ્ઞા લઈ કેયાને ઘેર આવી તે તેને રીઝવવા નીચે મુજબ કળા કરવા લાગે. ગવા બેસી બાણે કરી કેરીની લુંબ લાવી વેશ્યાને આપી પિતાની થતુરાઇની પ્રશંસા પિત કરવા લાગ્યા. ત્યારે વેશ્યાએ પણ નીચે મુજબ પિતાની ચતુરાઈ બતાવી.
સરસવને ઢગલો કરી તેના પર સંય મૂકી તેપર વળી પુષ્પ મૂકી પગ રાખી નાચ કર્યો.
આ પ્રમાણે જોઈ તે રથકાર છે કે, “આ કામ તે દુર છે.” ત્યારે વેશ્યા બોલી કે, મારાં અને તારાં આ બન્ને કાર્યોમાં
કરતા નથી, પરંતુ દુષ્કરતા તે સ્થૂલિભદ્ર મુનિના કાર્યમાં છે. એમ કહી પ્રશંસાયુક્ત સર્વ બિના કહી સંભળાવી તે સાંભળી થકાર કલિભદ્ર મુનિ પાસે જઈ દીક્ષા લેતે હ. યૂલિભદ્ર પણ ભવ્ય
વેને બેધ આપતા વિચરવા લાગ્યા. અંતે સમાધિમાં વાળ કરી અર્થે ગયા. :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org