________________
માંડવીયંત્ર શાસ્ત્રી–મુવજ્ઞ.
રાજન વહેારાવી, રાત્રે કાયા હાવભાવ કરવા લાગી.
પ્રત્યે
તે સમયે મુનિ બ્રહ્મચર્યવ્રત પાળવા માટે મહાશૂર થયા. બીજા માને તેમના સમાન શૂરવીરતા રાખવી મહા કઠીન છે. કારણ કે, બેકતા ચામાસાના સમય, તેમાં વળી ચિત્રશાળા જેવું ગૃહ, નિત્યસયુક્ત ભાજન, વળી પરિચયવાળી વેશ્યાને સમાગમ, ગળી તેના હાવ ભાવરૂપ વશ્ય કરવારૂપ ચેષ્ટા, એ સર્વ ભાખતા મળ્યા છતાં પણ ચારે મહીના સુધી મુનિ અખડશીળથી રહ્યા. છેલ્લી વખતે વેશ્યાને બેધ દ્વીધા કે, અરે કાયા ! અણુચીમય શરીરપર શું માહ પામી રહી છે ? આ ક્ષણભ’ગુર દેહને વિશતાં વાર લાગતી નથી. ધન ચાલન સર્વ અશાશ્વત છે. વળી એક સ્ત્રી સભાગે કંઇ જીવની વિરાધનાં થાઞ. એ વિષય સેવવાથી સુખ ધાડુ તે દુઃખ ધણુ જ થાએ છે. તે માટે એ વષયને મૂકી શીલરૂપી અલકાર પેહેર. ઈત્યાદિક શ્રાવકનાં ખાર વ્રત કહ્યાં. તેથી તેણે પ્રતિòધ પામીને નમસ્કાર કરી શ્રાવકનાં ખાર ત્રત આયા, ચાથા વ્રતમાંહે રાજા જે પુરૂષ મેકલે તે એકજ પુરૂષ સાથે ભેગ ભાગવા, ખીજા સર્વે પુરૂષમાત્રના ભાગને પચ્ચખ્ખાણ કરૂ. ઇત્યાદિ જીવજીવાદ નવતત્વ સમજાવ્યા. એમ શુદ્ધ શ્રાવિકા કરી શ્રી યુલિભદ્ર ચામાસાને પારણે શ્રી સંભૂતિવિજય પાસે આવ્યા.
હવે ગુરૂની પાસે પહેલા મુનિ આવ્યા, તેમને ગુરૂએ કહ્યું કે, ખાવેા દુરકરકારક તપવીમુનિ ! એમ કહી સત્કાર કર્યેા. એજ મુજબ જા તેમ ત્રીજા મુનિને કહ્યું. જ્યારે સ્ફુલિભદ્રજી આવ્યા ત્યારે,
Jain Educationa International
BL
For Personal and Private Use Only
www.jainelibrary.org