________________
मांडवीबंदर शाकगली-मुंबइ. હવે રાજાએ સ્યુલિભદ્રને બોલાવવા માણસે મેકલ્યાં, તેથી તેઓ બાર વર્ષે ઘેર આવ્યા. શ્રીયકે પિતાના ખેદકારી સમાચાર કહ્યા. પછી સવારે રાજાને પ્રણામ કરવા આવ્યા, ત્યારે રાજા તેને મંત્રીની મુદ્રા (પદવી) આપવા લાગે; તેવારે યુલિભદ્રે કહ્યું કે, મહારાજ ! હું વિચાર કરી આવું. એમ કહી એકાંતે વાડીમાં બેસી વિચારવા લાગ્યા કે, અહે! સંસાર અસાર છે, સર્વ જી સ્વાર્થના સગા છે, જુ! હારે પિતા રાજય કરી અકાળે મરણ પામે, માટે રાજ્યમુદ્રા દુઃખકારી છે; તેથી તેને ત્યાગ કરી જિનમુદ્રા પહેરું એમ વિચારી મસ્તકે લેચ કર્યો, તેવારે સાશનદેવતાએ મુનિને વેષ આપે, તે પહેરી સભામાં આવી “ધર્મલાભ” કહી ઉભા રહ્યા. રાજાએ આશ્ચર્ય પામીને પૂછયું કે, આ શું કર્યું. ત્યારે યુલિભદ્ર બેલ્યા કે, “વિચાર કર્યો.' એમ કહી ત્યાંથી નિકળી સંભૂતિવિજયનામા આચાર્યની પાસે જઈ દિક્ષા લીધી, અને દસ પૂર્વને અભ્યાસ કર્યો. આ વાત સાંભળી કોડ્યા ઘણી દિલગીર થઈ. રાજાએ શ્રીયકને મંત્રીની મુદ્રા (પદવી આપી.
એકદા ચોમાસાના અવસરે એક મુનિએ સિંહની ગુફામાં, બીજાએ સપના બીલ ઉપર, ત્રીજાએ કુવાના ભારવટ ઉપર, અને
થા ધુલિભદ્રજીએ કેશ્યાને ઘેર ચિત્રશાળામાં ચોમાસુ રહેવાની ખાણા માગી. ગુરૂએ ગત જાણે ચારેને આજ્ઞા આપી. ત્રણે મુનિ ગયા પછી રથલિભદ્ર પણ કેશ્યાને ઘેર આવ્યા. તેમને દેખી આનંદ પામી કેશ્યાએ ચિત્રશાળામાં ઉતાર્યા. પદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org