SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તે તેા કરમાઇ જશે, કાળું ઢીઠી કાલ, ૪ જોયું તેતા જાય છે, સૈાના એજ હવાલ; માન કહ્યુ'રે માનવી, કોણે દીઠી કાલ. સુકૃતના શા વાયદા, સુકૃત કરવું હાલ; એક દિન એવા આવશે, કોણે દીઠી કાલ. પુત્ર પુત્રી ને પ્રેમદા, પર તુ` રાખે વ્હાલ; પણ સૈા સ્વારથનાં સગાં, કોણે દીઠી કાલ; દ્રષ્ટિ વિપર્યાસે તને, સુખ રૂપ ભાસે જાળ, પસ્તાવા પાછળ થશે, કાણે દીઠી કાલ. નિશ્ચિત ક્રયમ બેશી રહ્યો, કાળ ઝડપશે કાલ; જાગી જોરે જીવડા, દાણે દીઠી કાલ. ચાર ચાર ધારી કરે, +આઠ રતેનુ' સાલ; લુટારા લુંટી જશે, કાણે દીઠી કાલ. તે માટે સજ્જ થઇ રહેા, સાવચેત હુશીયાર; ફાવે નહિ આવે કઢી, કાણે દીડી કાલ. સ્વચ્છ વારીને પામવા, પાણી પે'લી પાળ; રચવો રૂડી રીતથી, કાણે ઢીડી કાલ. પુન્ય વારીને પામવા, સુકૃત રૂપી પાળ; આખર કામે આવશે, કાણે દીઠી કાલ. ૧૦ ૧૧ ૧૨ * ચાર કષાય + આ મ # તેર કાઠીયા. Jain Educationa International For Personal and Private Use Only ૫ ૧૩ www.jainelibrary.org
SR No.018053
Book TitleShreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1914
Total Pages300
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy