SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ मांडवीबंदर शाकगली-मुंबइ. હિતોપદેશ. દોહરા, કરવા કૂડ પ્રપંચને, ફેગટ ફ ફટું પાપ; જન જોબન ને ધનધરા, જાશે થશે વિલાપ. ૧ વિષમ કંટક વિશ્વ છે, સગા સ્વારથિ સર્વ ચંચળ ચપળા ચપળ છે, શાને કરે ગર્વ કે કપટ ઝપટ તરછડી, ટટક તજભજ ભલી તું વૈરાગી; | ખટપટ ઝટપટ છોડી તનમનધનથી સમર સમર ત્યાગી. ૧ દેહરા. કેક ગયા ને જાય છે, જશે થશે બેહાલ; સુકૃત સાથે આવશે, કેણે દીઠી કાલ. ૧ ઠાઠમાઠ ઠાલે સહુ, દીપક ઝાકઝમાલ; તે પણ બુઝાઈ જશે, કોણે દીઠી કાલ. ૨ પંખી ટેળું વૃક્ષપર, હળી મળ્યું છે હાલ; પ્રાતઃમાં ઉડી જશે, કોણે દીઠી કાલ. ૩ પુષ્પ સુગંધીથી બની, અનુપમ ફુલની માળ; દવા કાટલુ ર ", કા આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.018053
Book TitleShreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1914
Total Pages300
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy