________________
मांडवीबंदर शाकगली-मुंबइ. આ પ્રમાણે વિચાર કરી મતીચંદને સમન્સ કરી બોલાવ્યા ને તેને કહ્યું કે–મોતીચંદ, આ ગંગારામ બ્રાહણે તમારા ઉપર ૫૦૦) સેનામેહેરે ચર્યાની ફરિયાદ કરી છે તે તમારે આ બાબતમાં શું કહેવાનું છે!
મેતીચંદ–ગરીબ પરવર, હું એની કોથળી રાખતે નહતો પણ તેને બહુ આગ્રહ હોવાથી મેં રાખી તે ઉલટા “ગુણના ભાઈ દોષ” એ કહેવત મુજબ મારા ગળે પડે છે. કથળી મારા પટારામાં એના હાથે મૂકી અને લીધી પણ એના હાથે. એની કેથળી અસલ સ્થિતિમાં શીલ સિકસહિત બે આબરૂદાર સંગ્રહસ્થાની રૂબરૂ પાછી સોંપી છે, જુઓ સાહેબ, આ એના હાથની સહી અને બે સાક્ષીઓની અંદર સહીઓ. હવે કાંઈ કહેવા જેવું છે? હું લાઇએ ફપીઆને વેપાર કરૂં છું અને આ પ્રમાણે કરતે હૈઉં તો મારી
વહેવારીઆ” ની પડેલી છાપ તરત ભુંસાઈ જાય. - રાજા–મતીચંદ, તમે તમારી વાણીવિદ્યા જવા દે, અને ખરી હકીકત કહે. સાચું બોલશે તે થોડી માફી મળશે અને જૂઠું બાલશે તે વધારે ગુન્હેગાર થશે.
મેતીચંદ-ગરીબ પરવર, હું તે આ વાતમાં કોઈ જાણતો નથી. મારે તે ફક્ત એજ કહેવાનું છે.
ભેજરાજાએ ગુહે નહિ પકડાયાથી ફરિયાદ ખાનગી તપાસ [માટે મુલ્લવી રાખી અને ગંગારામ તથા મેતીચંદને રજા આપી, અને કહ્યું કે લાવીએ ત્યારે હાજર થજે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org