________________
मांडवीबंदर शाकगली-मुंबइ. ૨૧ હાથળીમાં ૫૦૦) સોનમેહેરે મારા હાથે ભરી, તેને સીવી, શીલ સિદ્ધ કરી, મોતીચંદ વહેવારીઆને ત્યાં અનામત મૂકી જ બાએ ગયે હતું. ત્યાંથી આવી કથળી મેં શીલ સિધ્ધ તપાસી પાછી લીધી અને ઘેર જઈ તેડી તે માંહેથી મોહેરે જેવા લોઢાના ૫૦૦૦ ટુકડા નીકળ્યા. મેહેરે કેથળીમાંથી શી રીતે ગઈ તે હું કહી શકું નહિ, પણ મેતીચંદને ત્યાં કોથળી મૂક્યા પછી ગઈ” એ હું ખાત્રીથી કહું છું. માટે મારી પ૦૦) નામેહેરે પાછી અપાવે. ખા વાતને મારો કોઈ સાક્ષી નથી. ” કે ભેજરાજાને આવી મતલબની ફરીઆદ વાંચી આશ્ચર્ય લાગ્યું, અને ફરીઆદીને કોઈ સાક્ષી નહિ છતાં પિતે પરદુઃખભંજન અને થાયી છે માટે તે નજીવી નહિ ગણતાં તે ઉપર લક્ષ આપ્યું. કે પ્રથમ ફરીયાદીને તપાસ્ય, તે એવી રીતે કે તેની પાસે આટલું Rવ્યું હતું કે નહિ ? આટલું બધું દ્રવ્ય એકી વખતે જવાથી તે ચંતાતર છે કે નહિ ? ત્યાર પછી ખાલી કથળી તપાસી તે એવી Bતે કે તેમાં ૫૦૦) સોનામહોર માય છે કે નહિ ? તથા કેવી - તેિ સીવેલી અને કેવી રીતે શીલ સિક્કો કરેલ હતું. વગેરે બાબ
ની તજવીજ કરતાં માલુમ પડયું કે, ફરિયાદીનું દ્રવ્ય ગયું તે મૃત સાચી છે. પણ તે કોણે લીધું અને શીલ સિદ્ધ થયા પછી લીધા || પહેલાં તે વાત તપાસવાની છે. વળી ફરીઆદીને કોઈ સાક્ષી
થી તે આ ફરિયાદની મારે બારીકીથી વધારે મહેનત લેઈ ખાનગી પાસ કરવી જોઈએ.
i
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org